અમિતાભે આલીયા સાથે ‘તમ્મા તમ્મા’ પર ઠુમકા લગાવ્યા

When Amitabh Bachchan Danced To Tamma Tamma With Alia Bhatt And Varun Dhawan
When Amitabh Bachchan Danced To Tamma Tamma With Alia Bhatt And Varun Dhawan

૧૦મી માર્ચે રીલીઝ થનારી ફિલ્મ ‘બદરીનાથ કી દુલ્હનિયા’નું પ્રમોશન કર્યું.

અમિતાભ બચ્ચને આલિયા ભટ્ટ સાથે તમ્મા તમ્મા ગીત પર ઠૂમકા લગાવ્યા હતા. ફેશન શોમાં બિગ બી એ રેમ્પ વોક પણ કર્યું હતુ.

અમિતાભ બચ્ચનની સાથે વરૂણ ધવન અને આલિયા ભટ્ટે પણ રેમ્પ વોક કર્યું હતુ ફેશન ડીઝાઈનર સંદીપ ખોસલાની બ્રાંડને પ્રમોટ કરવા આ તમામ સ્ટાર્સે ફેશન શોમાં ભાગ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મનું નામ સરકાર છે જયારે વ‚ણ -આલીયાની આગામી ફિલ્મનું નામ બદરીનાથ કી દૂલ્હનિયા છે. તેમણે ફિલ્મનું પ્રમોશન પણ કર્યું હતુ.

અમિતાભ આલીયા, વરૂણ ઉપરાંત અન્ય બોલીવૂડ સ્ટાર્સ દીશા પટણી અક્ષય ખન્ના વિગેરેએ પણ રેમ્પ વોક કર્યુ હતુ ફેશન શો જોવા માટે ઘણા સીતારોઓ પહોચ્યા હતા.

અમિતાભનાં વસ્ત્રો સંદીપ ખોસલા અને અબુ જાની તૈયાર કરે છે. તેમના દરેક ફેશન શોમાં અમિતાભ ભાગ લે છે. આ શોમાંથી જે આવક થશે તે નેક કામ પાછળ વપરાશે મતલબ કે દાનમાં પી દેવાશે.