Abtak Media Google News

ફિલ્મ ‘દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે’માં  સીમ્રના રોલમાં કાજોલની દાદીના રોલમાં આવેલી  અચલા સચદેવ નો જન્મ ૩જી મે ૧૯૨૦માં પાકિસ્તાનમાં થયો હતો ૩૦ એપ્રિલ ૨૦૧૨માં એકલાપણાથી જુજીને પુનાની હોસ્પિટલમાં અવસાન થયું.આ સમયે યુ.એસમાં રહેતો તેનો પુત્ર જ્યોતીન અને મુંબઈમાં રહેતી તેની પુત્રીએ ખબર પણ લીધી નહતી.પતીના અવસાન પછી એકલી પડી ગઇ હતી.

અચલા ફીલમ વક્ત(૧૯૬૫)ના લીધે જાણીતી છે.આ ફિલ્મમાં તેણે બલરાજ શાહની ની પત્નીનો રોલ કર્યો હતો અચલાઅને બલરાજ પર નિર્દેશ કરેલું ગીત ‘એ મેરી જોહરા જબી’ એટલું પોપ્યુલર થયું હતું કે આજે પણ બધાના મુખેથી આ ગીત સાંભળવા મળે છે. ૨૦૦૨માં અચલાના પતી વિલફર્ડ ડગલસ પીટર્સનું ત્યારબાદ ૧૨ વર્ષ સુધી પુનામાં રહેતી હતી.

૮ સપ્ટેમ્બર ૨૦૧૧ અચલા રસોડામાં એક ગ્લાસ પાણી લેવા ગઈ હતી.ત્યારે ટે પડી ગઇ હતી એના સાથળનું હાડકું ભાંગી ગયું હતું.ત્યરે તેને પુના હોસ્પિટલ ઓફ રીસર્ચ સેંટર મા દાખલ કરવાંમા આવી હતી અને થોડા સમયમાં ડીશચાર્જ પણ કરી દીધી હતી.ત્યારબાદ અચલા ના મગજમાં લોહી જામી જતું નજર માં આવ્યુ જે કવાડ્રીપ્લેજીયા(એક ટાઈપનો લકવો)નો સંકેત કરતું હતું.૨૧ નવેમ્બર ૨૦૧૧ના રોજ અચલાને ટ્રીટમેન્ટ માટે પુના હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.

અચલાના ફેમેલી ફ્રેન્ડ રાજીવ નંદાને શિકાયત હતી અચલાની દેખભાળ કરવાં વાળુ કોઈ ન હતું.નંદાએ કહ્યું હતુ કે અચલાનો સારસંભાળ અને સારવારની જરૂરત છે.

૨૦૦૬માં અચલા એનો ફ્લેટ જનસેવા ફાઉન્ડેશન ને દાન કરી દીધો હતો બદલામાં ફાઉન્ડેશનના ચેરમેન ડો.વિનોદ શાહે એની જીમેદારી ઉઠાવી હતી.શાહ અચલા દેવી ખુબ જ ખ્યાલ રાખતા હતા અને અચલાની તબિયત માં સુધાર આવ્યો હતો એવું શાહે કહ્યું હતું.પરંતુ શાહ વારંવાર હોસ્પિટલના સ્ટાફ સાથે વિવાદ કરતા હતા એટલે તેને હોસ્પિટલ માંથી બહાર કાઢી નાખ્યા હતા.

જ્યોતીન અચલા અને એના પહેલા પતીનો દીકરો છે જે અચલાના મૃત્ય પહેલા ક્યારેક ક્યારેક મળવા આવતો.

અચલા ની પોપ્યુલર ફિલ્મ

  • આરજૂ(૧૯૬૫)
  • વક્ત(૧૯૬૫)
  • મેરા નામ જોકર (૧૯૭૦)
  • હરે રમ હરે કૃષ્ણા(૧૯૭૧)
  • ચાંદની(૧૯૮૯)
  • દિલ વાલે દુલ્હનિયા લે જાયેગા (૧૯૯૫)
  • કભી ખુશી કભી ગમ(૨૦૦૧)
  • કાલ હો ના હો (૨૦૦૩)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.