Abtak Media Google News

વોર્ડ. ૩

વોર્ડ નંબર ૩ના પોપટપરા વિસ્તારના રહેવાસીઓને ચોમાસ  સમય રહેણાંકમાં પાણી ફરી વળવાની સમસ્યાનો નિકાલ ક્યારે?: રહેવાસીઓ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે વોર્ડ નંબર ૧ થી ૧૮ માં ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેડવારોને જીતાડવા એડી ચોંટી નું જોર લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી ની સામે કોંગ્રેસ પક્ષ મજબૂત ઉમેદવારો ઉતારવા માઈક્રો પ્લાન તૈયાર કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ દરેક વોર્ડમાં દરેક સોસાયટી દીઠ મતદાર યાદી તૈયાર કરી જીત હાસિલ કરવા પ્લાનિંગ ચાલી રહ્યું છે.ગત ચૂંટણીમાં વિકાસ ગાંડો થયા ના નારા સાથે કોંગ્રેસીઓએ પ્રચાર કર્યો હતો .પરંતુ લોકોએ ભાજપ પર પોતાનો ભરોસો અકબંધ રાખ્યો હતો. આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ તમામ વોર્ડમાં મતદારોને આકર્ષવા સજ્જ બની છે ત્યારે શહેરીજનો પણ પોતાના વોર્ડમાં છેલ્લા ૫ વર્ષ દરમ્યાન થયેલા કામો જોઈને જ મત આપવાનું વિચારી રહ્યા છે. શહેરીજનોની ભાવિ નગરસેવકો પાસે અનેક આશાઓ છે ત્યારે જોવુએ રહ્યું કે આવનારી મહાનગર પાલિકા ચૂંટણીમાં બાજી કોણ મારશે?

રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં આ વખતે ભારતીય જનતા પક્ષની સામે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરોએ એડીચોટીનું જોર લગાવવાની તૈયારી કરી દીધી છે. વિકાસ કામો લોકો સમક્ષ લઈ જવામાં ભાજપ પણ જરાય ઉણું ઉતર્યું નથી. છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન રાજકોટમાં જે વિકાસ કામો થયા છે તે અંગે ભાજપ કોંગ્રેસના આગેવાનો તેમજ સામાન્ય લોકોનું શું માનવું છે તે જાણવાનો પ્રયાસ ‘અબતક’ની ટીમ દ્વારા થયો હતો.

જેમાં ભારતીય જનતા પક્ષ તથા કોંગ્રેસના આગેવાનોએ વિકાસ કાર્યો અંગે પોતાના મત વ્યકત કર્યા હતા. બીજી તરફ સામાન્ય લોકોએ પણ ચાલુ વર્ષે ચુંટણીમાં વિકાસ કાર્યોની વાસ્તવિક અંગે સમજી પારખી ને જ પોતાનો અમૂલ્ય મત આપવાનો નિર્ધાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

વર્ષોથી અમે લોકો ચોમાસા સમયે રહેણાકમાં પાણી ફરી વળવાની સમસ્યાનો તંત્રને વારંવાર ધ્યાન દોરવા છતાં કોઈપણ જાતનું નિરાકરણ હજુ સુધી કરવામાં આવ્યું નથી નાલા પાસે પાણીના ભરાવાને કારણે અમે જીવ જોખમમાં મુકાઇ ત્યાં સુધીની તકલીફો ઉઠાવી રહ્યા છે અમારા વિસ્તારના બાળકોને ચોમાસા સમય દરમિયાન આ તો બહાર મોકલી શકાય તેમજ રૂપ શાળાની પણ ખૂબ જ તકલીફ વેઠવી પડે છે છેલ્લા ઘણા વર્ષોથી ત્યાં તંત્રને અને સરકાર બંને ને ધ્યાન દોરવા છતાં હજી સુધી અમારા રહેણાંક થી નીચે નો રોડ કરવામાં આવ્યો નથી વિકાસની વાતો કરી પ્રજાના જે સાચા કામો છે તેના પર ધ્યાન આપવા એ તંત્રની સાચી કામગીરી કહેવાય માત્ર મત સમયે માત્ર ચુંટણીના સમયે મત માગવા આવતા પક્ષ અને આ વખતે અમોએ હાકલ કરો દેવાની તૈયારીઓ કરી બતાવી છે ખૂબ જ પરેશાનીઓ હવેથી અમે આ ચાર મહિના માથી પસાર થતા હોય છે અવારનવાર ઘણા બધા માધ્યમો નોંધ લઇ જતા રહે પરંતુ હજુ કોઈ પણ કામગીરી અહીં કરવામાં આવી નથી તેમજ રોડ રસ્તા અને પાણીનો પણ તંત્ર દ્વારા કોઇ જ તકેદારીઓ લેવામાં આવી નથી છેલ્લા ઘણા સમયથી ત્યાં વોર્ડ નંબર ત્રણ ખાતે એક માત્ર સરકાર એકમાત્ર પક્ષ પોતાના જોર પર આવી અને આખા હાથ કરી બેઠું છે અમારી તકલીફો કોણ સાંભળશે કોણ લેશે આ ની સંભાળ અમે હવે થાકી ગયાછી કોઈ અમારી આ સમસ્યાનું નિરાકરણ કરવા આગળ આવે એની અમને આશા હવે રહી નથી ગૃહિણીઓના દરેક કામ અટકી પડે જો પાણીની નો નિકાલ કરવામાં આવે નહિ ત્યારે તંત્રનું અવારનવાર ધ્યાન દોરવા છતાં પાણીની સમસ્યાનો કોઈ જ ઊકેલ આવતો નથી

પ્રજાલક્ષી પ્રશ્ર્નોના નિરાકરણ કરવા કેસરિયો ફરકાવી વિજય નાદ કરશે ભાજપ

ર્વંોર્ડ નંબર ત્રણ એ મધ્યમ વર્ગ અને જરૂરિયાત મંદ વર્ગનો મોટો વિસ્તાર આવરીને બેઠો છે ત્યારે દરેક વર્ગની મદદે આવા ભારતીય જનતા પાર્ટીએ કમર કસી છે પ્રજાલક્ષી કામો કરવા અને વોર્ડ નંબર ૩ ના રેહવાસીઓ ની સમસ્યાઓનું નિરાકરણ કરવા ભાજપ કેસરિયો વોર્ડ નંબર ૩ ખાતે ફરકાવવા તૈયાર છે વોર્ડના અમુક વિસ્તારના રહેવાસીઓને ચોમાસામાં ખુબ જ અકલ હોવી પડે છે ખાસ કરીને પોપટ પરા ના વિસ્તાર પાસેના રહેવાસીઓને ચાર મહિના એ જીવન જોખમી રીતે વેચવા પડતા હોય છે વર્ષોથી પાણીના નિકાલનો પ્રશ્ન અટકીને ઉભો રહ્યો છે વિકાસની કોઈ વોર્ડ નંબર ત્રણ ખાતે કરવામાં આવી નથી છેલ્લા ઘણા વર્ષોથી અહીં જે લોકો ચૂંટાઈને આવે છે માત્ર સમીકરણો વાઘરી અને ત્રણ સાહેબ નું રાજ ભોગવી રહ્યા છે પ્રજાલક્ષી કામો ઓડ ખાતે થયા નથી નગરસેવકને રહેવાસીઓ વચ્ચે સંકલન નો મોટો અભાવ જોવા મળી રહ્યો છે વિકાસની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી નો વિકાસ તરફનો વેદ દિવસેને દિવસે વધી રહ્યો છે આજે રાજકોટ ખાતે એમ્સ આવી ગઈ છે તેમજ ટ્રાફિકની સમસ્યાનો પણ નિરાકરણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજી તરફ જોવા જઈએ તો લોકોને પણ પ્રાથમિક તબક્કાની તમામ સુવિધાઓ પહોંચાડવાની તકેદારીઓ લેવામાં આવી રહી છે

સ્માર્ટ તો સરકાર છે પ્રજાને તેના આંગળીના વેઢે ‘ટેમ્પલ રન’ ની જેમ દોડાવી રહી છે

કાગળ પરના વિકાસને વાસ્તવિક રજુ કઈ રીતે કરી શકાય તેવી ડંફાસો આ સરકાર પ્રજાને ખોટા પ્રોત્સાહનથી આપી રહી છે વિકાસ તો શેર પરંતુ બ્રાન્ડ સ્માર્ટ સિટી નહીં પરંતુ સ્માર્ટ સરકાર છે જે ટેમ્પલ રન ગેમ ની જેમ પ્રજાને પોતાના આંગળાના વેઢ એ દોડાવી રહી છે વોર્ડ નંબર ત્રણ ખાતે રોડ રસ્તા ની વાત કરવામાં આવે તો પહેલા બ્લોક ફીટ કરવામાં આવે ફરી તેના પર ડામર રોડ બનાવવામાં આવે આ રીતનો ગ્રાન્ટનો ગેર ઉપયોગ કરી તેમજ પ્રજાને ક્ધડગતી ઊભી કરવાનો હંમેશા પ્રયાસ કરતી રહી છે પાણીની પણ વ્યવસ્થા વોર્ડ નંબર ત્રણ ખાતે જોવા મળી શકતી નથી તેમ જ લોકોમાં પણ તંત્રને કઈ રીતે પહોંચ્યું તે અસમંજસ છે આ નિભ્ર તંત્ર લોકોના લોહી ચૂસી રહ્યું છે કોઈપણ જાતની તકેદારીઓ વોર્ડ નંબર ત્રણ ખાતે લેવામાં આવતી નથી લોકો ને દિવસે ને દિવસે અશક્ય સમસ્યાઓની હાલાકી વેઠીવી પડે છે. બીજી તરફ કોઇપણ જાતનો વિકાસ વોર્ડ માં જોવા મળતો નથી. સરકાર તેના તોતીંગ ઓ ની તૈયારીઓ કરી ચૂકી હશે વિકાસ નો મજાક બનાવી ચૂકી છે હાલની સરકાર તંત્રની પણ ખૂબ જ બેદરકારી જોવા મળે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.