Abtak Media Google News

વીશ્વની સૌથી મોટી લોકશાહી નું માં ધરાવતા ભારતની સૈન્ય શક્તિ વિશ્વની સૌથી મોટી ત્રીજા નંબરની સેના ગણવામાં આવે છે દેશના દુશ્મનોને પલભરમાં મસળીને ખેદાનમેદાન કરવાની શક્તિ ધરાવતી ભારતીય સેના પાસે ભૂમિદળ વાયુદળ અને લવ સેના ઉપરાંત સ્થાનિક પોલીસ ગુપ્તચર વિભાગ અને આંતરિક સુરક્ષા વ્યવસ્થાની અભેદ વ્યવસ્થાતંત્ર છે ત્યારે નક્સલ પ્રભાવી વિસ્તાર માં સમાંતર સરકાર ચલાવવા ના દાવા સામે સરકાર હવે કેવા પગલાં ભરશે તેના પર દેશની મીટ મંડાયેલી છે

છત્તીસગઢના નક્સલી હુમલાના ઘેરા પડઘા સમગ્ર દેશમાં પડનાર છે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં લક્ષ લીયોની સાફસૂફી ના અભિયાનના પગરણ મંડાયા ચૂક્યા છે ત્યારે જારી થયેલા એક વીડિયોમાં છત્તીસગઢના દક્ષિણ બસ્તર માં સીઆરપીએફના એક બંદીવાન બનાવાયેલા જવાનને નક્સલીઓ દ્વારા રિહા કરવામાં આવતા હોવાના વિડિયો એ ભારે ચર્ચા જગાવી છે દેશ વિરોધી તત્વોને કોઈપણ સંજોગોમાં સાંખી ન લેવાની દોઢ મહેચ્છા ધરાવતી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને ગૃહ વિભાગ સામે પડકારરૂપ બનેલા નક્સલવાદીઓના ગઢના કાંગરા હવે ખરવાનું શરૂ થવાનું છે ત્યારે જારી થયેલા એક વીડિયોમાં છત્તીસગઢના દક્ષિણ વિસ્તારમાં એક સુરક્ષા જવાન ને નક્સલીઓ દ્વારા રિહા કરવામાં આવતો હોવાના વિડિયો વાઇરલ થવા પામ્યો છે.આ અંગે વિજાપુરના પોલીસ સ્ટેશન કામોલ તન કશ્યપે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં નક્સલવાદીઓ ના નેતાઓ સાથે વાતચીત ચલાવવામાં આવી રહી છે માવો વાદ્યોની માંગણીઓ જાનવરના પ્રયાસો થઈ રહ્યા છે બહુપદીઓ એ સીઆરપીએફના કોબ્રા બટાલિયનના જવાબ રાકેશ વરસીંગ મનાને મહુવા ષશજ્ઞ માંથી છોડાવીને બિજાપુર કેમ્પમાં લાવવામાં આવ્યો છે કોબરા જવાનને નક્સલીઓએ ઝે આ પરિસ્થિતિમાં છોડી મૂકવામાં આવ્યો છે પ્રશ્ન ચર્ચામાં આવી રહ્યો છેતે જોતા કોબ્રા જવાની આ છુટકારોસરકારની નબળાઈ કે નકસલવાદીઓ ની તાકાત ગણવી તે એક પ્રશ્ન છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.