Abtak Media Google News

૨૭૦ કરોડ ના ખર્ચે તૈયાર થયેલી આજસુધીની સૌથી મોંઘી ફિલ્મ ‘બાહુબલિ-૨’ આજે રીલીઝ થઈ ગઈ છે.સાથો સાથ પહેલાં પાર્ટ ના રીલીઝ ના ૨૨ મહિના પછી આજે બધાંને જવાબ પણ મળિ જશે કે કટપ્પા ને બાહુબલી કો ક્યો મારા???આમ તો આ સવાલનો જવાબ એક જ લાઈનનો છે કે કટપ્પાને રાજમાતા શીવ્ગામીના કહેવાનુસાર બાહુબલીને માર્યો હતો.ફિલ્મમા આ સવાલનો જવાબ વિસ્તારથી આપ્યો છે.

બાહુબલીની સ્ક્રીપ્ટમાં કટપ્પા દ્રારા બાહુબલીને મારવાંનો પ્લાન કર્યો નહતો.આ સીનની જગ્યાંએ સ્ટોરી કઈક અલગ જ હતી.કહાનિકાર વિજેયન્દ્રના કહેવાનુસાર પેલાં કટપ્પાં અને બાહુબલી ના ડ્રામેટિક સીનને સ્ટોરીમાં એડ કર્યોનહતો પરંતુ જ્યારે મૂવી ક્રૂ ને ફિલ્મમાં ડ્રામાં એડ કરવાંનું કહ્યું ત્યારબાદ આ સીન સૌથી છેલ્લે એડ કર્યો હતો.જો આ ડ્રામાની ડિમાન્ડ ના હોતતો આ સવાલ વાયરલના થયો હોત કે કટપ્પાં ને બાહુબલી કો ક્યું મારા આજે આ સવાલ મૂવી ની જાન છે.

બાહુબલી ને મારવાના સીન પહેલા ૧૫૦ લોકોએ ગોપનિયતાની લીધી હતી શપથ

મુવીના એક ક્રૂ-મેમ્બરએ નામ ડિસક્લોઝ નહી કરવાં ની શર્ત પર કહયું હતું કે ‘કટપ્પાં ને બાહુબલી કો ક્યોં મારા’ શુટ કરવાંથી લઈને ડાયરેક્ટર,પ્રોડ્યુસએ ખુબજ સિક્રેટ રાખ્યું હતું.શૂટિગ દરમ્યાન અમુક ઈન્ફોર્મેશન લીક થઈ હતી.એટલાં માટે ૧૫૦ ક્રૂ-મેમ્બર્સ પાસે બોન્ડ ભરાવીને ગોપનીયતાની શપથ લેવડાવી હતી.

4 1493340001આ બોન્ડ ખાસ ત્યારે ભરાવ્યું હતું જ્યારે કટપ્પાં ને બાહુબલી કો ક્યોં મારા સીન શૂટ થવાનો હતો એટલું જ નહિ આ બૉન્ડમા એ પણ ક્લીયર કરવામાં આવ્યું હતું કે આ સીનને લગતી માહિતી લીક કરનારને પેનલ્ટી અને સજા થઈ શકે છે.કેટલાક દિવસો સુધી સેટ પર ફોન પણ બંધ કરાવી દીધા હતાં.કરણકે આ મૂવીની પૂરી જાન આ સવાલ નો જવાબ છે.

બાહુબલીના રાઈટરના કહેવા અનુસાર આ મૂવી એક કાલ્પનિક મૂવી છે.કોઈ પણ કેરેક્ટર રીયલ સ્ટોરી સાથે મેચ નથી કરતાં રાઈટરે બાહૂબલીની સ્ટોરી મહાભારતથી પ્રેરીત થઈને લખી છે.”બીજ્જલદેવ કેરેક્ટર મહાભારતના શકુની મામા જેવું છે.ભલ્લાદેવ દુર્યોધ્ન જેવો છે જેને લાગે છે કે એની સાથે કઈક ખોટું થયું છે અને કોઈ પણ હાલતમાં સામ્રાજ્ય મેળવવાં માંગતો હતો.મહેંદ્ર થોડો થોડો ક્રુષ્ણ અને રામ જેવો છે. કટપ્પાં રમાયણના હનુમાનની જેમ મહિષ્મમતિ રાજ્યની સેવાં કરે છે.બાહુબલી મૂવી રમાયણ અને મહાભારત જેવી છે.

રોજ ૫૦૦ થી ૨૦૦૦ લોકો સેટ બનાવામાં અને ઈન્સ્ટોલ કરવા માટે કામ કરતાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.