મુંબઇ ઇન્ડિયન્સ દિલ્હી સામે તો રોયલ ચેલન્જ કોલકતાને ટકકર આપશે?

0
34

હારવા છતાં રોયલ ચેલન્જની બર્થ ફાઇનલ!

આજે લિગ રાઉન્ડનો છેલ્લો મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને હૈદરાબાદ વચ્ચે રમાશે

આઇપીએલની ૧૩મી સીઝન ફેન્ચાઇઝી ટીમ માટે અનિશ્ર્ચત રહ્યુ છે હાલ પ્લેઓફમાં પહોચ્વામાં મુંબઇ, દિલ્હી, બેગ્લોર સફળ થયું છે. આજે લિગનો છેલ્લો મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને હૈદરાબાદ વચ્ચે રમાશે જેમાં જો હૈદરાબાદ જીતે તો તે પ્લેઓફનાં ૪થા સ્થાન પર પહોંચશે જો આ મેચમાં હૈદરાબાદની હાર થયા તો આ મેચના ૪ સ્થાન પર કોલકતા યર્થાવત બની રહશે પરતુ દિલ્હી અને બેગ્લોર વચ્ચે રમાએલા મેચમાં ભલે દિલ્હીનો વિજય થયો હતો, છતા પણ બેગ્લોર અને દિલ્હી કોવોલિફાય થઇ ગયુ છે.

પ્લેઓફના મેચો અંગે જો વાત કરવામાં આવે તો પ્રથમ ક્રમ પર રહેનારી મુંબઇ ઇન્ડિયન્સ દિલ્હી સામે ટકરાશે જયારે ત્રીજા સ્થાને રહેલી બેગ્લોરની ટીમ ચોજા સ્થાન પર રહેલી હાલની કોલકતા ટીમ સાથે ટકરાશે. પરતુ ચોજા સ્થાન માટે આજે સાચો નિણય આવશે જો આજના મેચમાં હૈદરાબાદ બાજી મારશે તો તે પ્લેઓફના ચોજા સ્થાન પર પહોંચશે. આઇપીએલ દરમિયાન પ્રથમ કોવોલિફાયર મેચમાં જે ટીમ વિજય પ્તાત કરશે તે સીધો જ ફાઇનલમાં પ્રવેશ મળશે. જયારે બીજો કોવોલિફાયર મેચ ત્રીજાઅને ચોજા સ્થાન પર રહેલી ટીમ વચ્ચે રમાશે આ મેચ દરમિયાન જે ટીમ વિજેતા થશે તે ટીમ પ્રથમ કોવોલિફાયરમાં હારનારી ટીમ મુકાબલો કરશે. તેમાથી જીતનારી ટીમ સીધી ફાઇનલમાં કોવોલિફાયર ટીમમાં વિજય થયેલી ટીમ સાથે મુકાબલો કરશે. આજનો મેચ હૈદરાબાદ ખરા અર્થમાં ખરા ખરીનો જંગ બની રહશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here