Abtak Media Google News

બુધવારે તારીખ 26-5-21 ના દિવસે ચંદ્ર ગ્રહણ છે પરંતુ સૌરાષ્ટ્રમાં દેખાવાનું ન હોવાથી ધાર્મીક દ્રષ્ટિએ પાળવાની જરુર રહેતી નથી તથા જયાં દેખાવાનુંનો હોય ત્યા આ ગ્રહણ ની કોઇપણ જાતની અસર રહેતી નથી.

આ ગ્રહણ ભારતના પૂર્વ ભાગમાં ગસ્તોદિન દેખાશે જયારે પશ્ર્ચિમ ભાગમાં નહિ દેખાઇ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં નથી દેખાવાનું અમદાવાદમાં પણ નથી દેખાવાનું

આ ગ્રહણ વૃશ્ર્ચિક રાશીમા થશે તથા ભારત આ પૂર્વ ભાગમાં પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલીયા, અમરેકામાં દેખાશે.ગ્રહણનો સમય ભારતીય સમય પ્રમાણે ગ્રહણનો સ્પર્શ બપોરે 3.14 ગ્રહણનો મોક્ષ સાંજે 6.22

આ ગ્રહણ ધાર્મિક દ્રષ્ટિએ પાળવાનું નથી તેમ શાસ્ત્રી રાજદીપ જોશીની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.