Abtak Media Google News

આપણે બધા જ જાણીએ છીએ કે શિયાળામાં કાચી હળદર જોવા મળે છે અને તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ઘણા લોકો હળદરનો ઉપયોગ સલાડ તરીકે કરે છે પરંતુ શું તમને ખબર છે કે તમે હળદરનું શુપ પણ બનાવીને પી શકો છો.

સામગ્રી :

૪ ક્પ વેજીટેબલ સૂપ

મરી પાવડર

કાચી હળદર ૨-૩ નંગ

મીઠું સ્વાદાનુસાર

બનવાની રીત :

સૌ પ્રથમ હળદરનું સૂપ બનાવવા માટે હળદરના બારીક કટકા કરીને તેને મિક્સ્ચરમાં પીસી લો ત્યારબાદ એક પેન ગરમ કરવા મૂકો ત્યારબાદ તેમાં વેજીટેબલ શુપ ઉમેર ગરમ કરો તેમાં ક્ર્શ કરેલ હળદર ઉમેરો. ત્યારબાદ તેને ૧૫ મિનિટ સુધી થવા દો ત્યારબાદ તેમાં મીઠું તેમજ મરી ઉમેરીને૧-૨ મિનિટ સુધી થવા દો. તો ત્યાર છે હળદરનું સૂપ….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.