કેટરીનાના “જલવા” કલ્યાણ જ્વેલરી સંગ ખીલી ઉઠયાં , “મહાનાયક” પણ મંત્રમુગ્ધ

કલ્યાણ જ્વેલર્સની બ્રાન્ડ એમ્બેસેડર કેટરીના કેફની સોળે કલાએ શણગારેલા આઠ “પોઝ”

 

દેશભરમાં લગ્નસરાની ધૂમ મચી રહી છે ત્યારે બોલિવૂડની કામણગારી કેટરીના કેફ કલ્યાણ જ્વેલર્સ ના ઘરેણા સાથે બ્રાઇડલ લુક ના પોજ માં વધુ ને વધુ નિખરી ઉઠી છે, સ્વર્ગની અપસરા ને પણ શરમાવે તેવી કેટરીના કલ્યાણ જ્વેલર્સ ની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ખૂબ જ જાણીતી બની છે કુદરતી સૌંદર્ય મજાક તા ગ્લેમરસ અને સાથે સાથે નવ વધુ ના ઘરેણા બ્રાઈ ડલ ઓર્નામેન્ટ માં કેટરીના અપસરા પણ વિશેષ દીપી છે લગ્નની સિઝન ને લઈને કલ્યાણ જ્વેલર્સ દ્વારા કેટરીનાના બોલે શણગારે આઠ અલગ-અલગ પોઝ રિલીઝ કરવામાં આવ્યા છે જેમાં કેટરીના ખૂબ જ અદભુત સ્વપ્ન પરી જેવી દેખાય છે કલ્યાણ જ્વેલર્સ ના મુહૂર્ત કલેક્શન માટે કમ્પેન કરી રહેલી કેટ ના આઠ પોઝ સમગ્ર દેશમાં અને ખાસ કરીને લોકો લગ્નના માહોલમાં વધુ ખીલી ઉઠયા છે પ્રથમ તસ્વીરમાં ભારેખમ દાગીના રત્નજડિત અલંકારો અને મેચિંગ કડા અને ગળાનો હાર શોભી રહ્યો છે.

અન્ય તસવીરોમાં બિન્દાસ કેટરીના તેની મૂળભૂત અદામાં જોવા મળે છે કેટરીના તેના વસ્ત્ર પરિધાનમાં પણ સૌથી અલગ તરી આવે છે લેંઘા સારી અને ભારેખમ નવવધૂના દાગીના ની તસ્વીરો મનને મોહી લે તેવી છે એટલે ના ને આમ પણ વ્યક્તિગત રીતે આજની ફેશન ટ્રેન કરવાની એક વિશિષ્ટ શોખ છે સિક્કા લેંઘા જાડી ફ્રેમ વાળા ચશ્મા થી વધારે નીકળી છે એક ફોટા દિલ તો ખુદ મહાનાયક પણ અભિભૂત થઈ ગયા છે અભિતાભ બચ્ચને કટરીના ની એક તસવીર પોતાની જીવનની સૌથી ગમતી તસવીરોના કલેક્શનમાં સામેલ કરી છે અને મહાનાયક એ ઇન્સ્ટાગ્રામમાં આ તસવીર વિશે એવું લખી નાખ્યું કે”અચાનક હમે એક તસવીર મિલ ગઈ હૈ ઢૂંઢ નહીં હમને, પને પલટતે મિલ ગઇ ,સોચા દેવી જી ગાહેનો મેં અચ્છી લગ રહી હૈ નીચે બેઠે મનાવર હમ હી હૈ”.

દર્શના વેડિંગ મુહૂર્ત કલેક્શનમાં કેટરિનાની તમામ તસવીરો માં સાદગી ભવ્યતા અને રજા કરતાની સાથે સાથે ખૂબ જ મોહક અંદાજ દેખાઈ રહ્યો છે કેટરિના કે રોગ સ્ટાઈલ છે કે અને લોંગ સ્કર્ટ માં પણ વધારે દેખાય છે કલ્યાણ જ્વેલર્સ ના વડા મથક કેરાલાના વિંશિતતીિ માં કંપનીનો સૌથી મોટો રિટેલ સોરૂમ ગણાય છે મધ્ય પૂર્વના દેશોમાં કલ્યાણ જ્વેલર્સની જવેલરી ની ખૂબ ધૂમ છેલ્લા ત્રણ દાયકામાં જ્વેલરી ઉદ્યોગમાં ગુણવત્તા ચોક સાયન વ્યાજબી દામ માં કલ્યાણ અનબીટેબલ છે ડિઝાઇન અને ખાસ કરીને સોના અને હીરા ના ઘરેણાઓ માં આગવી ઓળખ ધરાવે છે કેટરીના કેફ ના આ આઠ કલાક આ વખતની વેડિંગ સીઝન ને વધુ મોહક બનાવી રહી છે.