ટેકનોલોજીનો વિકસ થતાં હવે ઓડિયો- વિડીયોના ઉપયોગથી શિક્ષણ બળવત્તર બનશે

0
29

ઓનલાઇન એજયુકેશનથી કોમ્પ્યુટરના માઘ્યમ વડે ઘેર બેઠા શિક્ષણ મેળવી શકાય, ઇ-લનિર્ંગ પ્લેટ ફોર્મ સાથે વર્ચ્યુઅલ લેબ અને ઇ-લાયબ્રેરીની સુવિધાનો લાભ છાત્રોને મળશે 

આજે વિશ્વમાં 30 ટકા વિદ્યાર્થીઓ ઓનલાઇન એજયુકેશન મારફત અભ્યાસ કરીને ડીગ્રીઓ પ્રાપ્ત કરે છે 

ઓનલાઈન એજ્યુકેશન એક એવું પ્લેટફોર્મ છે કે તેના માધ્યમથી કોમ્પ્યુટર વડે જ્ઞાન-વિજ્ઞાનની માહિતી મેળવી શકાય આ શિક્ષણ એવા પ્રકારનું છે કે જે શાળાઓ ની બહાર ઘરે બેઠા બેઠા શિક્ષણ મેળવી શકાય અને જેમાં ઓડિયો-વીડિયો સાધનોનો સમાવેશ થાય જ્યારે ડિજિટલ લીત્રસી એ ટેક્નોલોજીનું લર્નિંગ છે આ ટેક્નોલોજીના માધ્યમથી બાળકો પાયાનું જ્ઞાન મેળવી શકે કોડિંગ રાઇટીંગ કોડિંગ ટેકનોલોજી મારફત શીખી શકાય છે આમ 21મી સદીમાં આજે દેશની ઘણી યુનિવર્સિટીઓ દૂરવર્તી શિક્ષણ આપીને વિવિધ અભ્યાસક્રમ ની ડીગ્રી આપે છે ઓનલાઈન એજ્યુકેશન નો વ્યાપ ખૂબ જ વધ્યો છે વર્ચ્યુઅલ શિક્ષણ એ વર્તમાન એ લર્નિંગ પ્લેટફોર્મ જેવા કે દીક્ષા તૂફુફળ સ્વયંપ્રભા નો પણ ઉલ્લેખ બનાવવાના માટે ઉપયોગ કરવામાં આવે છે જેથી તમામ વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત વ્યવહારુ અને પ્રયોગ આધારિત શિક્ષણ ના અનુભવો નહીં શું લખતા મેળવી શકે છે ટેકનોલોજીના માધ્યમથી સ્વયંસંચાલિત એનિમેશન નો ઉપયોગ કરી ને શિક્ષણની અસરકારકતા વધારી ગુણવત્તાયુક્ત ઓનલાઇન સામગ્રીના સર્જક બની શકે છે ટેકનોલોજીનો વિકાસ થતાં હવે ઓડિયો અને વિડીયો ઉત્તરાયણના ઉપયોગ કરીને શિક્ષણને બળવત્તર બનાવી શકાય છે સાંપ્રત સમયના ક્લાસરૂમની  માફક ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં અભ્યાસક્રમ યિંડ્ઢબિંજ્ઞજ્ઞસ જનરલ ઈ લાઇબ્રેરી ની સુવિધા ઉપલબ્ધ બનાવી શિક્ષણને ડીગ્રીઓ આપવામાં આવે છે

20/04, 3:57 pm Kacha diet: ઓનલાઈન એજ્યુકેશન નો વ્યાપ ખૂબ જ વધ્યો છે વર્ચ્યુઅલ શિક્ષણ એ વર્તમાન ઈ-લર્નિંગ પ્લેટફોર્મ જેવા કે દીક્ષા પોર્ટલ swayam  સ્વયં પ્રભા નો પણ વર્ચ્યુઅલ લેબ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે જેથી તમામ વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત વ્યવહારુ અને પ્રયોગ આધારિત શીખવાના અનુભવોની સુલભતા મેળવી શકે છે ટેકનોલોજીના માધ્યમથી સ્વયંસંચાલિત એનિમેશન ઉપયોગ કરીને શિક્ષણની અસરકારકતા વધારી ને ગુણવત્તાયુક્ત online સામગ્રીના સર્જક બની શકે છે ટેકનોલોજીનો વિકાસ થતાં હવે ઓડિયો અને વિડિયો ઉપકરણોના ઉપયોગ કરીને શિક્ષણને બળવત્તર બનાવી શકાય

સાંપ્રત સમયના ક્લાસરૂમ ની માફક ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં અભ્યાસક્રમ facebook લાઇબ્રેરી ની સુવિધાઓ ઉપલબ્ધ બનાવી શિક્ષણ આપીને ડિગ્રીઓ આપવામાં આવે છે

ઓનલાઇન એજ્યુકેશનમાં પ્રત્યાયન ના માધ્યમથી ટીપ ફેલ ટુ ફેસ ની જેમ રેકોર્ડ થયેલ વ્યાખ્યાનો ચર્ચાઓ હાથ ધરી શકાય છે તદુપરાંત 21મી સદીના પર કૌશલ્યો પર કેન્દ્રિત કરતા મૂલ્યાંકન અને પરીક્ષાઓના નવી તરકીબો નું અધ્યયન તકનિકીનો ઉપયોગ કરવામાં આવે છેઓનલાઈન એજયુકેશનમાં ફાયદો એ છે કે અલગ-અલગ વિષયોના પસંદગીના ક્ષેત્રોમાં વિશ્વના દરેક ખૂણેથી માહિતી ઉપલબ્ધ બનાવી શકાય છે. આજે વિશ્વમાં 30 ટકા વિદ્યાર્થીઓ ઓનલાઈન એજયુકેશન મારફત અભ્યાસ કરીને વિશ્વ વિદ્યાલયોમાં અભ્યાસ કરીને ડીગ્રીઓ પ્રાપ્ત કરે છે.રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં શિક્ષણની સમસ્યાઓના ઉકેલના કાર્યમાં ઓનલાઈન-ડીજીટલ એજયુકેશનની મદદ કેવી રીતે મેળવી શકાય તે નક્કી કરવા માટે કાળજીપૂર્વક માળખું તૈયાર કરવાની ભલામણ કરવામાં આવી છે.ઓનલાઈન એજયુકેશનના માળખામાં પ્લેટફોર્મ અને ઉપકરણો, સામગ્રી સર્જન, ડીજીટલ ભંડાર (REPOSITORY) અને પ્રસાર, વર્ચ્યુઅલ પ્રયોગશાળાઓ, શિક્ષકો માટે તાલીમ મૂલ્યાંકન, પરીક્ષણોનો સમાવેશ કરવામાં આવેલ છે.

ઓનલાઈન એજયુકેશન સિસ્ટમમાં અધ્યયન અધ્યાપનની પ્રક્રિયા એ કંઈ વર્ગ શિક્ષણ પૂરતી મર્યાદિત હોતી નથી. પરંતુ વર્ગની બહાર પણ કમ્પ્યૂટર, મોબાઈલ, લેપટોપ વગેરેનો ઉપયોગ કરીને લાંબા અંતરથી હજારો કિલોમીટર દૂર દૂરવર્તી શિક્ષણ મેળવી શકાય છે.જે કાર્યક્રમમાં કોઈ એક છેડે કે દૂરના સ્થળે વિષયના કોઈ તજજ્ઞો કે નિષ્ણાંતોના માર્ગદર્શન તળે ચર્ચા-પ્રત્યાયનના માધ્યમથી શિક્ષણ મેળવી શકાય છે અને ઉદ્દભવતા પ્રશ્નો-સમસ્યાઓનો ઉકેલ પણ મેળવી શકાય છે.

સમગ્ર દેશના સ્ટુડન્ટસ માટે ઓનલાઈન ગુણવત્તાયુકત શિક્ષણ ઉપલબ્ધ છે. જેનાથી દેશમાં અસમાનતા ઘટાડીને સમાનતા લાવી શકાય છે. આપણે ત્યાં અનેક કોલેજો છે પણ બધી ફેકલ્ટીઓ વિદ્યાશાખાઓમાં લાયકાત ધરાવતા કર્મચારીઓની ઘટ છે ત્યારે ઓનલાઈન એજયુકેશન અને ડીજીટલ મીડિયા દ્વારા ગુણવત્તાલક્ષી શિક્ષણ મેળવી શકાય છે અને આત્મનિર્ભરતા મિશનને પણ સહયોગ આપી શકાય છે છેવટે તો ગુણવત્તાલક્ષી શિક્ષણ થકી જ ભવિષ્યના નાગરિકોમાં વિવેકશકિતનો વિકાસ કરી શકાય છે.

ગુગલ ફયુચર કલાસરૂમ અને Infrastructure Leasing and financial services (I.L.F.S) ના સંયુકત ઉપક્રમે આ એક ઈન્ટરનેશનલ એજન્સી તરીકે કામગીરી કરે છે જે શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે સરકારી, ખાનગી અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ લર્નિંગ ની સમસ્યાના ઉકેલમાં લાભ મેળવી શકે છે. આ ઈન્ટરનેશનલ સંસ્થાની કેટલીક શાળાઓ આપણા દેશમાં પણ આવેલી છે. ગુગલના સંયુકત ઉપક્રમે ચાલી રહેલા કાર્યક્રમમાં ફયૂચર કલાસરૂમ શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ડીજીટલ ઝોનમાં જોડાયને 21મી સદીનાં ચાર કૌશલ્યો (1) સર્જનાત્મક ચિંતન (Critical Thinking), (2) પ્રત્યાયન (Communication), (3) સર્જનાત્મક (Creativity), (4) જોડાણ (Collabration) થકી પોતાની જાતને વિકસિત કરી શકશે અને તેમની ક્ષમતાઓમાં વધારો કરી શકશે અને સહયોગી એજયુકેશન કલાઈમેન્ટનું વાતાવરણ મળી રહેશે.

દેશ કાળ અને જમાના મુજબ શિક્ષણ પણ પરિવર્તન પામતું રહે છે. હરકાળમાં શિક્ષણમાં નવા ઉન્મેષો ઉમેરાતા હોય છે. દરેક જમાનાની માંગ જ એવી હોય કે શિક્ષણમાં આમૂલ પરિવર્તન કરવું જ પડે છે.

વિશ્વ પ્રસિદ્ધ કેળવણીકાર તાર્સ્ટન હસને સચોટ રીતે કહયું છે કે આવતીકાલ જ્ઞાનનો વિસ્ફોટ થયો હશે. જ્ઞાન માત્ર પુસ્તકોમાંથી જ નહીં આપી શકાય પણ ટેલિવિઝન, કમ્પ્યૂટર, રેડિયો, મોબાઈલ, લેપટોપ, જેવા વિજાણું સમાચારપત્રો જેવા માધ્યમોને વર્ગમાં લાવવા પડશે. જ્ઞાનને વધુને વધુ વ્યકિતગત આપવું પડશે, કેળવણી જીવન પર્યંત બની રહેશે જેમાં વિદ્યાર્થીઓ શીખે એટલે કે આવતીકાલની શાળાઓ અને તેના વર્ગખંડો આજના છે તેવા નહીં હોય. આવતીકાલનું શિક્ષણ બને એટલું વ્યકિતગત, વિકાસલક્ષી અને ઉપયોગલક્ષી હશે

આવતીકાલનું શિક્ષણ વિશ્વવ્યાપી હશે જેમાં પુસ્તકાલયોનો ઉપયોગ, શિક્ષક ઓછું બોલે અને વિદ્યાર્થીઓ વધુ ચર્ચામાં ભાગ જી લે, વિદ્યાર્થીઓ વિચારશે, પ્રશ્નો પૂછશે. ટેકનોલોજીના પરિણામે અનેક ઉપકરણો શિક્ષણ આપશે. કમ્પ્યૂટર શિક્ષણ અનિવાર્ય બનશે. રોબોટ

20/04, 3:57 pm Kacha diet:  4) સામગ્રી સર્જન ડીજીટલ રીપોઝિટરી અને પ્રસાર જેમાં કોર્સ વર્ક, લર્નિંગ ગેમ્સ એન્ડ સિમ્યુલેશન, ઓગમેન્ટેડ રીયાલીટી અને વર્ચ્યુઅલ રિયાલીટી સહિતની સામગ્રીનો વિજાણું (Digital) ભંડાર વિકસાવવામાં આવશે જેની અસરકારકતા અને ગુણવત્તા બાબતે વપરાશકર્તાઓ દ્વારા રેટીંગ માટે સ્પષ્ટ જાહેર વ્યવસ્થા વિકસાવવામાં આવશે. વિદ્યાર્થીઓને ઈ-ક્ધટેન્ટના પ્રસાર માટે વિશ્વનીય બેકઅપ મિકેનીઝમ પૂરું પાડવામાં આવશે.

5) ડીજીટલ સાધનો સુધી પહોંચના સંદર્ભમાં અભાવની ચિંતા જેમાં વર્તમાન સામૂહિક માધ્યમોનો વ્યાપક ઉપયોગ-પ્રચાર અને પ્રસારણ માટે કરવામાં આવશે. વિવિધ ભાષાઓમાં શૈક્ષણિક કાર્યક્રમોમાં 24/7 ઉપલબ્ધ કરવામાં આવશે.

6) વર્ચ્યુઅલ પ્રયોગશાળાઓ જેમાં વર્તમાન ઈ-લર્નિંગ પ્લેટફોર્મ જેવા કે DIKSHA, SWAYM, SWAYAMPRBHA નો પણ વર્ચ્યુઅલ લેબ બનાવવા ટેબ્લેટ જેવા યોગ્ય ડીજીટલ ઉપકરણો મારફત (SEDG – Cocio  Economically  Disadvantaged  Group – સામાજિક આર્થિક રીતે વંચિત જૂથ) ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પૂરતી પહોંચ પુરી પાડવા ધ્યાનમાં લેવામાં આવશે અને વિકસાવવામાં આવશે.

7) શિક્ષકો માટે તાલીમ અને પ્રોત્સાહનો : જેમાં અધ્યેતાકેન્દ્રી શિક્ષણ માટે ઓનલાઈન ટીચિંગ પ્લેટફોર્મ અને સાધનોનો ઉપયોગ કરીને ઉચ્ચ ગુણવત્તા ઓનલાઈન સામગ્રી સર્જક બનવા માટે તાલીમ આપવામાં આવશે. વિદ્યાર્થીઓના વિષયવસ્તુ સાથે અરસ-પરસ સક્રિય ભાગીદારી તરીકે શિક્ષકની ભૂમિકા પર ભાર મૂકવામાં આવશે.

ઓનલાઈન મૂલ્યાંકન અને પરીક્ષાઓ જેમાં રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર અથવા PARAKH શાળા શિક્ષણ બોર્ડ, NTA – National feasting agenct  જેવી યોગ્ય અને નિશ્ચિત વિભાગો દ્વારા મૂલ્યાંકનનું માળખાઓનું નિર્માણ અને વહન કરવામાં આવશે

20/04, 3:57 pm Kacha diet :  શિક્ષક હશે આખો સમાજ અધ્યયનશીલ હશે. શાળાઓ-મહાશાળાઓ વિશ્વ વિદ્યાલયો ચોવીસ કલાકની શૈક્ષણિક પ્રવૃતિઓ થકી ધમધમશે. હવે પછીની આવતીકાલ ડીજીટલ એજયુકેશનની હશે.

ડીજીટલ એજયુકેશન માટે ટેકનોલોજીનો ઉપયોગ પ્રત્યેક વિદ્યાર્થીને સમાનતાના લક્ષ્યને સિદ્ધ કરવા ડીજીટલ શિક્ષણ સામેના પડકારમાં નેટવર્ક, વીજળીના વિક્ષેપો છે તે દૂર કરવાના પ્રયાસો કરવામાં આવશે.

શિક્ષણના તમામ સ્તરે ડીજીટલ અને ઓનલાઈન શિક્ષણ માટે યોગ્ય તાલીમી કાર્યક્રમોનો વિકાસ કરવામાં આવશે. ડીજીટલ શિક્ષણમાં નવી નીતિમાં ભલામણો કરવામાં આવી છે તે આ પ્રમાણે છે.

1) ઓનલાઈન શિક્ષણનો અજમાયસી અભ્યાસ જેમાં ઓનલાઈન શિક્ષણને જોડવાના લાભોનું મૂલ્યાંકન કરવા માટે (N.E.T.E. National Educational Technology Forum- રાષ્ટ્રીય શૈક્ષણિક તકનીકી ફોરમ), C.E.I.T. Central Board of Secondary Education – કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડી, (N.I.O.S National Institute of Open Schooling), (IGNOU – Indira Gandhi National Open University), (NITS – National Institue for Transforming India) યોગ્ય એકેડેમીક સંસ્થાઓ દ્વારા અભ્યાસ હાથ ધરવામાં આવશે. આ અજમાયસી અભ્યાસના પરિણામોથી ઉપયોગ સતત સુધારા માટે કરવામાં આવશે.

2) ડીજીટલ માળખું : જેમાં ભારતના વ્યાપને આધારે વિવિધતા, જટિલતા અને ઉપકરણ ઉપલબ્ધતા (Device Penetration) ને ઉકેલવા માટે ડીજીટલ માળખું તૈયાર કરવામાં આવશે.

3) ઓનલાઈન ટીચિંગ પ્લેટફોર્મ અને સાધનો : જેમાં શિક્ષકો – વિદ્યાર્થીઓની પ્રગતિ પર નજર રાખવા માટે માળખાગત વપરાશકર્તાને અનુકૂળ, સમૃદ્ધ સહાયક સાધનો પૂરા પાડવામાં માટે SWAYAM/DIKSHAC લર્નિંગ પ્લેટફોર્મ વિસ્તૃત કરવામા આવશે.

20/04, 3:57 PM KACHA DIET જેની ડિઝાઈન ક્ષમતાઓ પોર્ટફોલિયો સમજૂતી પ્રમાણિત – વિશ્લેષણાત્મક મૂલ્યાંકન ધ્યાનમાં લેવામાં આવશે. 21મી સદીના કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રીત કરવા મૂલ્યાંકનની નવી તરકીબોનું અધ્યયન તકનીકીનો ઉપયોગ કરીને કરવામાં આવશે.

નિશ્ર્ચિત અધ્યયન પ્રતિમાન (BLENDED MODELS OF LERNING) જેમાં ડીજીટલ શિક્ષણના માધ્યમથી નિશ્ચિત અધ્યયનના અલગ-અલગ વિષયોને અસરકારક નવી મોડેલ્સના નવા સ્વરૂપ ઓળખી અને વ્યવહારમાં લાવવા ફહ પ્રયત્નો હાથ ધરવામાં આવશે.

ધારા ધોરણોની સ્થાપના થશે જેમાં NEFT- NATIONAL EDUCATIONALTECNOLOGY FORUM એટલે કે રાષ્ટ્રીય શૈક્ષણિક ટેકનોલોજી ફોરમની ભૂમિકા મહત્વની રહેશે. સમકક્ષ અન્ય વ્યવસ્થાઓ તેમજ એજન્સીઓને ઓનલાઈન અથવા ડીજીટલ શિક્ષણના ક્ષેત્રોમાં વધુ ખેડાણ જેવા કે સંશોધન, વિષયવસ્તુ ટેકનીકલ સાધનો, અધ્યાપનશાસ્ત્રોના માનાંકો પ્રસ્થાપિત કરાશે. માનાંકોની મદદથી વિવિધ રાજયોના વિવિધ શિક્ષણના બોર્ડો, શાળાઓ અને શાળા સંકુલો (school complex) તેમજ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓને લગતી માર્ગદર્શિકા તૈયાર કરવામાં મદદરૂપ બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here