વર્લ્ડ હેરીટેજ ડે..

વર્લ્ડ હેરીટેજ ડેના આપણી પુરાતત્વ સંસ્કૃતિને સાચવવાની પહેલ કરવામાં આવે છે. રાજકોટમાં પણ વિવિધ પુરાતન કહી શકાય તેવા બાંધકામો આવેલા છે. જેમાં જ્યુબિલીની છત્રી, લાખાજીરાજ લાયબ્રેરી વગેરેનો સમાવેશ થાય છે. ઉપરોકત તસવીરમાંથી છત્રી અને લાયબ્રેરીની પુરતી સારસંભાળનો અભાવ જોવા મળે છે. જે બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.