દામનગર તાલુકા કલ્યાણમંડળની Z.M.અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલ સહિત શાળાઓમાં વિશ્વયોગ દિવસ ઉજવાયો

દામનગર શહેર માં વિશ્વ યોગ દિવસ ની શાનદાર ઉજવણી કરાય તાલુકા કલ્યાણ મંડળ ની તમામ શેક્ષણિક સંસ્થાઓ માં વિશ્વ યોગ દીને વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થી ઓ શિક્ષકો દ્વારા સામુહિક યોગ કરાયો

 દામનગર ની ઝેડ એમ અજમેરા ગર્લ્સ સ્કૂલ માં એક હજાર કરતા વધુ વિદ્યાર્થીની ઓ એ યોગ કર્યો અજમેરા ઈંગ્લીશ મીડીયમ અને કન્યા શાળા સહિત શહેરની તમામ શાળાઓ માં યોગ ઘણી શાળા ઓ માં યોગ નિર્દેશન વીડિયો પ્રોજેક્ટર દ્વારા કરાયું.