શું મહત્ત્વ છે આજથી ખૂલ્લા મુકાતા દેશના સૌથી લાંબા બ્રીજનું?

worlds laregest bridge open in india

અરૂણાચલ પ્રદેશ અને આસામને જોડતા ધોલા-સાદીયા પુલી ર્આકિ વિકાસને મળશે વેગ

મોદી સરકારના ત્રણ વર્ષ પુરા તા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દેશના સૌી લાંબા ધોલા-સાદીયા પુલનું લોકાર્પણ વાનું છે. બ્રહ્મપુત્રા નદી પર બનેલા આ પુલ આસામના ધોલાને અ‚ણાચલપ્રદેશના સાદીયા સો જોડશે. ત્યારે આ પુલની ખાસીયતો પણ અનેક છે.

ધોલા-સાદીયા પુલ માત્ર દેશનો જ નહીં પરંતુ એશિયાનો સૌી લાંબો પુલ છે જે આસામ અને અ‚ણાચલપ્રદેશને જોડશે અને આ પુલ કાર્યરત તાં બન્ને વચ્ચે બારેમાસ કનેકટીવીટી રહેશે. વધુમાં આ પુલના કારણે અ‚ણાચલપ્રદેશ અને આસામ વચ્ચેનું અંતર ઘટશે અને સમયની પણ બચત શે. અગાઉ ૬ કિ.મી.નો પ્રવાસ હવે માત્ર ૧ કિલોમીટરમાં જ પુરો કરી શકાશે જેનાી દરરોજ ૧૦ લાખ ‚પિયાના પેટ્રોલ અને ડિઝલની પણ બચત શે તેવો સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ પુલ એવી ડિઝાઈની બનાવવામાં આવ્યો છે કે, તેના પરી લશ્કરી સાધનો અને ટેન્ક પણ સરળતાી પસાર ઈ શકશે. વધુમાં ચીનની સરહદી આ પુલ નજીક હોવાી આપાતકાલીન પરિસ્િિતમાં ધોલા-સાદીયા પુલ ખુબ મહત્વપૂર્ણ સાબીત ઈ રહે તેવો દાવો છે.

છેલ્લા ઘણા સમયી કનેકટીવીટીના અભાવે આ વિસ્તારમાં ર્આકિ પ્રગતી ‚ંધાઈ રહી હતી ત્યારે આ પુલ શ‚ વાી અ‚ણાચલપ્રદેશ અને આસામ વચ્ચેના ર્આકિ વ્યવહારોને વેગ મળશે અને તેનો સીધો ફાયદો દેશને વાનો છે. આગામી સમયમાં આ વિસ્તારમાં કેન્દ્ર સરકાર નવા પ્રોજેકટો શ‚ કરવા જઈ રહી હોવાી આ પુલ પ્રોજેકટોને પણ મદદ‚પ બની રહેવાનો છે.