વાહ જેકલીન… સાન્તા ક્લોઝ બની બાળકોને ખુશીઓ વહેંચી!!!

25 મી ડિસેમ્બરે, વિશ્વભરમાં ખુશીનો તહેવાર  ક્રિસમસની ધામધૂમ સાથે ઉજવાય છે. તે જ સમયે, બૉલીવુડની અભિનેત્રી જેક્વેલિન ફર્નાન્ડીઝે ખાસ કરીને ક્રિસમસ તહેવાર ઉજવ્યો. તેઓએ અનાથ બાળકો સાથે ક્રિસમસની ઉજવણી કરી અને સાન્તાક્લોઝ  બનીને બાળકોને ભેટ વહેંચી.

જેક્વેલિન ફર્નાન્ડીઝ બાંદ્રાના એક અનાથ આશ્રમમાં બાળકો સાથે  ક્રિસમસનો તહેવાર ઉજવ્યો હતો. આ સમયે તેમની કેટલીક તસ્વીરોવાઇરલ થઈ છે.જે બાળકોને ગિફ્ટ અને તેમની સાથે મસ્તી કરતાં  જોવા માજી છે. તેમળે બાળકો સાથે ડાંસ અને ગીતો ગયા હતા.આ સમયે બધા બાળકો ખૂબ ખુશ હતા.આ બધા ફોટા તેમળે પોતાના ઇનસ્ટાગ્રામમાં શેર કર્યા હતા.

જો તેમના ફિલ્મ અરિયારની વાત કરવામાં આવે તો તેમની ફિલ્મ રેસ 3રિલીસ થઈ હતી અને બોક્સ ઓફફિસ પર ફોલ્પ રહી હતી. ટૂંક સમયમાં કન્નડ ફિલ્મ “Kirik Party “ની હિન્દી રિમેકમાં જોવા મળશે. આ ફિલ્મમાં, તેઓ કાર્તિક આર્યનની મુખ્ય ભૂમિકા સાથે હસે. આ જોડી પહેલીવાર મોટી સ્ક્રીન પર જોવા મળસે. આ ફિલ્મ ઉપરાંત, સુકાંત સિંહ રાજપૂત સાથે જેક્વેલિન ફર્નાન્ડીઝ ફિલ્મ ‘ડ્રાઇવ’ માં જોવા મળશે.