Abtak Media Google News

વાહ સલમાન… સલ્લુની આગામી ફિલ્મ ટયૂબલાઇટ અમેરીકાનું કોમર્શીયલ કેપિટલ ન્યૂર્યોર્ક સીટીના ફેમસ ટાઇમ સ્કવેરના જાયન્ટ સ્ક્રીન પર બતાવાશે.

4302924294179443434 Account Id2આગામી તારીખ ર૩ જુને દેશ દુનિયામાં રીલીઝ થયા બદ ર૪ જુનને શનિવારે સાંજે ટાઇમ સ્કવેરમાં અંગ્રેજી સબ ટાઇટલ સાથે સ્કીજ પર ટયુબલાઇટ બતાવાશે.

ટાઇમ સ્કવેર પરના સ્ક્રીનમા: કોઇ બોલીવૂડ ફિલ્મ બતાવાશે તે પ્રથમ ઘટના છે. બાય ધ વે ટયુબલાઇટમાં સલમાન ખાનની સાથે ચીનની સ્ટાર ઝુ ઝુ, સૌહૈલ ખાન, સ્વ. ઓમપુરી વિગેરેની મહત્વની ભૂમિકા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.