સોશ્યિલ મીડિયા પર વાયરલ થયેલો વરરાજાનો વિડીયો જોઈ તમે હસી હસીને ગોટા વળી જશો

સોશ્યિલ મીડિયા પર હાલ એક બારાતનો વિડીયો ખુબ વાયરલ થયો છે. જે વિડીયો જોઈને તમે પણ હસી-હસીને ગોટા વળી જશો. બારાતમાં જેવું ભોજપુરી ગીત વાગ્યું, તો વરરાજાથી રહેવાયું નહિ. અને પછી ભોજપુરી ગીત પર ધમાકેદાર અંદાજમાં ડાન્સ કર્યો. જેમાં વરરાજાએ શાનદાર અંદાજમાં પોતાની કમર લચકાવી ખુબ મોજ મસ્તીમાં નાચ્યો.

વિડીયોમાં તમે જોઈ શકો છો કે, ગામમાં બારાત નીકળી. તેમાં DJ વાળાએ ભોજપુરી ગીત વાગ્યુંને વરરાજાએ ડાન્સ શરૂ કર્યો. વરરાજો એટલો બધો ખુશ થઈને ભોજપુરી ગીત પર પોતાની કમર લચકાવી કે જોવા વારા બધા હસી હસીને ગોટા વળી જશે. આ ડાન્સ જોય કેમેરામેન પણ તેનું રેકોર્ડિંગ કરવા લાગ્યા.

આ વીડિયો સોશ્યિલ મીડિયા પર થોડા દિવસ પહેલા શેર કરવામાં આવ્યો હતો. જેને આજે હજારો વ્યૂ આવ્યા છે. તેની સાથે ઘણી બધી લાઈક અને કોમેન્ટ કરવામાં આવી છે. વિડીયોની મજા લેતા લોકોએ ઘણી બધી મસ્ત કોમેન્ટો કરી છે.