Abtak Media Google News

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ પૂર્ણ કરી બોર્ડની પરીક્ષા આપવા તૈયાર બહેનોને પણ વિદાય આપી

દામનગર ની ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલ માં અજિતભાઈ ભટ્ટનો વિદાયમાન સમારોહ સંપૂર્ણ મહાત્મા ગાંધીજી ના આદર્શ ને અનુચરતી અને  બારસો બહેનો ને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક નું શિક્ષણ આપતી સંસ્થા ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલ ના કર્મચારી બાદલભાઈ ભટ્ટ ને સેવા નિવૃત થતા ભવ્ય બહુમાન સાથે વિદાયમાન આપતા શાળા સ્ટાફ વિદ્યાર્થીનીઓ શિક્ષણ સંસ્કાર ને શિસ્ત સાથે ક્ધયા કેળવણી ક્ષેત્રે નમૂના રૂપ શિક્ષણ શિસ્ત કાર્યરત  ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલ માં અભ્યાસ કરતી દીકરી ઓ ને પણ વિદાયમાન આપવામાં આવ્યું.

Img 20180301 Wa0008 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ પૂર્ણ કરી બોર્ડ ની પરીક્ષા આપવા તૈયાર બહેનો ને વિદાય આપતા શિક્ષકો અને વિદ્યાર્થીની ઓ વચ્ચે ભાવનાત્મક દ્રશ્યો ગુરૂ થી છુટા પડી વિદાય મેળવતી બહેનો ગદગદિત થઈ શિક્ષકો ના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવી એક આદર્શ શિક્ષણ મેળવ્યા નો અહેસાસ વ્યક્ત કર્યો હતો સેવા નિવૃત થતા બાદલભાઈ ભટ્ટ ની ફરજ નિષ્ઠા કર્તવ્ય પાલન ના અનેકો ઉમદાઉદારણો આપતા સહ કર્મચારી ઓ પણ ભાવુક નિવૃત થતા બાદલભાઈ ભટ્ટ ના જીવન કવન તેમના મિલનસાર સ્વભાવ ને ખૂબ સુંદર ગણાવતા સહકર્મચારી ઓ વક્તા ઓ દ્વારા અજિતભાઈ ભટ્ટ ઉર્ફે બાદલ ખરા અર્થ મા બાદલ જેવા ગુણસપન્ન છે તેમ શાળા ના આચાર્ય હંસાબેન ભેસાણીયા વસંતભાઈ મોણપરા સુરસિંહ રાઠોડ લલિતભાઈ યાદવ બી કે પરમાર રામભાઈ કેશવાલા ભરતભાઇ ગેડીયા મગનભાઈ મકવાણા ભારતીબેન ભટ્ટ હેમાંગીબેન શાહ દીપાલીબેન રાવલ યોગેશભાઈ દ્નત્રોલીયા મનીષાબેન ભંડેરી સેફુદિન માંકડા નરેશભાઈ ચાવડા ખોડીદાસભાઈ કુભણીયા સહિત ઓ દ્વારા ભવ્ય રીતે વિદાયમાન અપાયું હતું સાથો સાથે અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલ બહેનો ને પણ વિદાય અપાય હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.