Abtak Media Google News

મેષ રાશિફળ (Aries) : આજના દિવસ દરમિયાન તમે નવા કર્યો કરવા માટે પોતાના અંદર એક નવો રોમાંચક મહેસુસ કરશો જે તમને આર્થિક ફાયદો પહોંચાડશે. આજના દિવસ દરમિયાન વધારે સમયે બાળકો સાથે પસાર કરવો જેનાથી તમે બાળકોની વધુ નજીક આવી શકશો. તમારા ઓફિસના કામમાં આજે કોઈ ખલેલ પહોચાડી શકે છે તેથી સાવધાની રાખવી. લાંબા સમય બાદ તમારે જીવનસાથી સાથે સમય પસાર કરવાનો મોકો મળશે આ તકને ગુમાવવી નહીં.

વૃષભ રાશિફળ (Taurus) : આ રાશિના જાતકોનું આજે સ્વાસ્થ્ય સારું રહેશે જેના પગલે તમે સફળતા તરફ આગળ વધી શકશો. એવી દરેક વસ્તુથી દૂર રહો જે તમારી શક્તીને નષ્ટ કરે. આ રાશિના જાતકોએ માનસિક શાંતિ મેળવવા માટે ધૂન-ભજન મદદરૂપ થઈ શકે છે.  અચાનક આવેલા પૈસા તમારા ખર્ચાઓ અને બિલને સમતુલન કરવામાં મદદ કરશે. પારિવારિક સમસ્યા  કારણે તમારી એકાગ્રતા ભંગ કરવી નહીં કાર્યક્ષેત્રમાં નહિતર ખરાબ અસર પડી શકે છે. પોતાના પ્રિય આજનો દિવસ પસાર કરવામાં તકલિફ પડશે.

મિથુન રાશિફળ (Gemini) : આ રાશિના જાતકોને આજે અકસ્માતથી થઈ શકે છે તેથી ધ્યાનથી વાહન ચલાવવું ખાસ કરીને તીખા વળાંક ઉપર ખૂબ જ સાવધાની રાખવી. અટકેલા ઘરના મામલાઓ અને ખર્ચાઓ તમારા દિમાગ ઉપર છવાયેલા રહેશે. એક તરફી લગાવ તમારું દિલ તોડવાનું કામ કરશે. ઓફિસમાં માથાનો દુઃખાવો થવાની શક્યતા છે. આજે તમારા ધાર્યા પ્રમાણે કામ નહીં થાય.

કર્ક રાશિફળ (Cancer) :  ભાવનાઓને નિયંત્રણ રાખવાની કોશિશ કરો. ખુદ ઉપર કાબુ રાખવો સમયની જરૂરિયાત છે. કારણ વગર તણાવ લેવાની જરૂર નથી. અચાનક આવેલા અપ્રત્યાશિત ખર્ચા તમારા ઉપર આર્થિક રીતે દબાણ લાવી શકે છે. પોતાના મિત્રોના મધ્યમથી તમારો ખાસ લોકો સાથે પરિચય થશે. દાન-પુણ્ય કરવાથી બીજા લોકોની મદદ પણ થશે અને આત્મસંતોષ પણ મળશે.

સિંહ રાશિફળ (Leo) :  વાહન ચલાવતા સમયે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. ઉતાવળમાં રોકાણ ન કરો. બધી બાજુ વિચારીને રોકાણ કરવું નહીં તો નુકસાન થઈ શકે છે. તમારા પહેરવેશ અથવા રૂપ રંગમાં તમારા દ્વારા કરવામાં આવેલો ફેરફાર પરિવારના સભ્યોને નારાજ કરી શકે છે. આજે એવા વ્યક્તિ સાથે મળવાની સંભાવના છે જે તમારા દિલને સ્પર્શી જશે.

કન્યા રાશિફળ (Virgo) :  આજે કાર્યક્ષેત્રમાં માનસિક દબાણ હોવા છતાં તમારા સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે ઉર્જાયુક્ત થઈને તમારું બધુ જ કામ પૂર્ણ કરશો. ઉધારી લેનારા લોકોને નજરઅંદાજ કરવા જ સારું રહેશે જો વધુ વિચારશો તો વાદ-વિવાદ થઈ શકે છે. કામકાજમાં વ્યસ્તતાના પગલે રોમાંસને અળગા રહેવું પડી શકે છે. આજના દિવસમાં એવી યોજનાઓમા રોકાણ કરવું જે વધુ ફાયદો અપાવે અને જેમાં ઇન્વેસ્ટ પણ ઓછું કરવું પડે.

તુલા રાશિફળ (Libra) : તમારે તમારા કડક વલણનું નુકસાન વેઠવું પડી શકે છે. શિષ્ટાચારને પોતાની આદતમાં સામેલ કરી લો. કારણ કે શિષ્ટાચારી માણસ કંઈપણ કડવું બોલતા પહેલા બે વાર વિચારે છે. આર્થિક રીતે માત્રને માત્ર એક સ્ત્રોતથી લાભ મળશે. જો તમે ઓફિસમાં વધારે સમય લગાવશો તો તમારા ઘરેલું જીવનમાં નકારાત્મક અસર પડશે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio) :  આ રાશિના જાતકોએ વધારાની ઉર્જાને ઉપયોગ સકારાત્મક રીતે કરવો. દિવસ વધારે લાભદાયક નથી પરંતુ નિરાશ થવું નહીં કોઈક આશાની કિરણ તમારો દિવસ સુધારી શકશે. પોતાના ખિસ્સા ઉપર નજર રાખીને વધારે ખર્ચા કરવા નહીં. આજે પોતાના પ્રીય સાથે લાગણીનો વ્યક્ત કરવામાં મુશ્કેલી મહેસૂસ કરશો. આજે લોકો સાથે મજાક-મસ્તી કરવામાં ધ્યાન રાખવું નહિતર તમારી પ્રતિષ્ઠાને જ નુકસાન થઈ શકે છે.

ધન રાશિફળ (Sagittarius) :  તમારી વ્યક્તિગત સમસ્યા માનસિક શાંતિને ભંગ કરી શકે છે. માનસિક દબાણથી બચાવ માટે કોઈક મનપસંદ બુક વાંચવી જોઈએ. ભાગીદારીના વ્યવસાયો અને ચાલાકી ભરેલી આર્થિક યોજનાઓમાં રોકાણ કરવું નહીં. એકલાપણું અનુભવો તો પોતાના પિરવારની મદદ લેવી તેઓ તમારી બધી જ મુશ્કેલીઑ દૂર કરી દેશે.  પ્રેમના વધારાના દ્રષ્ટીકોણથી તમારા માટે આ દિવસ વિશેષ રહેશે.

મકર રાશિફળ (Capricorn) :  તંગ આર્થિક હાલાતના પગલે કોઈ મહત્વનું કામ વચમાં અટકી શકે છે. ઘરના લોકો તમને પ્રેમ અને સહોયગ આપશે. તમારા પ્રીય તમને ખુશ રાખવા માટે કંઈ ખાસ કરશે. આજે તમારા બોસનો મૂડ ખરાબ રહેશે.જેના પગલે તમારે કામ કરવામાં ખુબ જ તકલીફ થઈ શકે છે.

કુંભ રાશિફળ (Aquarius) : . વધારે પેટ ભરીને ખાવું અને દારૂ પીવાથી બચો. દિવસ આગળ વધશે તેમ નાણાકિય રીતે સુધારો દેખાશે. આ બીજા દેશોમાં વ્યવસાયિક સંપર્ક બનાવવાનો સારો સમય છે. તમારે તમારી સીમામાંથી બહાર નીકળીને એવા લોકો સાથે વાતચીત કરવાની જરૂર છે. જેઓ ઊંચી જગ્યા પર છે.

મીન રાશિફળ (Pisces) :  પોતાની બીમારી અંગે ચર્ચા કરવાથી બચો. ખરાબ તબિયતથી ધ્યાન હટાવવા માટે કોઈ અન્ય રસપ્રદ કામ કરો. કારણે આ અંગે તમે જેટલી વધારે વાત કરશો એટલી વધારે તકલીફ થશે. તમારી ઉર્જાનું સ્તર ઉંચું રહેશે. કારણે તમારા પ્રિય તમારા માટે અઢળક ખુશીઓનું કારણ સાબિત થશે. પરિવારિક સમસ્યાઓ દૂર કરવા માટે બાળકો સાથે સમય વિતાવો, બધી જ સમસ્યાનું નિરાકરણ નિકડી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.