ટ્રેન પરથી નીચે ઉતારી દીધા તો એન્જિન જ ખોટવાય ગયું… બાબા નીમ કરોલી વિશે જાણો આવા અનેક રસપ્રદ તથ્યો

આપણા અલૌકિક અને અતુલ્ય દેશમાં કેટલાક વિભૂતિઓ એવા થઈ ગયા જેમનાં વિશે ન ક્યારેય સાંભળ્યા મળ્યું કે ન વાંચવા! સૌએ સ્ટીવ જોબ્સની સક્સેસ-સ્ટોરી વાંચી હશે, માર્ક ઝકરબર્ગનાં સંઘર્ષો વિશે માહિતી મેળવી હશે. પરંતુ બંનેનાં જીવનનો સૌથી કપરો સમય ભારતમાં વીત્યો છે એ વાતની જાણ બહુ ઓછા લોકોને છે. જ્યારે એપલ કંપનીની શરૂઆત પણ નહોતી થઈ … Continue reading ટ્રેન પરથી નીચે ઉતારી દીધા તો એન્જિન જ ખોટવાય ગયું… બાબા નીમ કરોલી વિશે જાણો આવા અનેક રસપ્રદ તથ્યો