સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

અષાઢ પહેલા જ મેઘ મલ્હાર: સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ મેંદરડામાં 10 ઈંચ, સુત્રાપાડા અને વેરાવળમાં 8॥, માળીયા હાટીના અને કેશોદમાં 7 ઇંચ, માંગરોળ, તાલાલા, વંથલી, માણાવદરમાં પાંચ ઇંચ, જૂનાગઢમાં ચાર, ઉપલેટા, વિસાવદર, ભાણવડ, કુતીયાણામાં ત્રણ ઇંચ, કોડીનાર, પોરબંદર, જામજોધપુર, ઉના, રાણાવાવ, ધોરાજીમાં બે ઇંચ સવારે બે કલાકમાં ખંભાળીયામાં સાંબેલાધારે 3 ઇંચ, ઉપલેટામાં બે ઇંચ, જામજોધપુર, … Continue reading સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો