મેરે દેશ કી ધરતી સોના ઉગલે… મહામારીના સમયમાં પણ ખેત પેદાશોની જમાવટ, કરાવી કરોડોની કમાણી

મેરે દેશ કી ધરતી સોના ઉગલે… ઉગલે હિરે મોતી… મેરે દેશ કી ધરતી… આ ગીત હાલ ભારતીય કૃષિ પર એકદમ બંધ બેસી રહ્યું છે. કારણ કે કોરોનાના કપરા સમયમાં પણ કૃષિ ક્ષેત્રની જમાવટ જરા પણ કમ થઈ નથી. દેશના અર્થતંત્રને નવી ઊંચાઇએ અંબાવા મોદી સરકારે “સાત પગલા આકાશ તરફ” માંડ્યા છે. પરંતુ એ વાત સર્વસ્વીકૃત … Continue reading મેરે દેશ કી ધરતી સોના ઉગલે… મહામારીના સમયમાં પણ ખેત પેદાશોની જમાવટ, કરાવી કરોડોની કમાણી