Abtak Media Google News

ભારતમાં હાલ ઉત્તરપ્રદેશએ સતત ચર્ચામાં રહે છે કારણકે PM નરેંદ્ર મોદી અને CM યોગી દ્વારા થઈ રહેલી 2022ની તૈયારીના ભાગ રૂપે.

આઝાદીનો અમ્રુત મહોત્સવ 75 વર્ષની ઉજવણી 500 ડ્રોન દ્વારા આવી વિશેષ રીતે કરાઇ જેનો જુઓ આ અદ્ભુત વિડીયો.

  1. મંગલ પાંડે : આ શોમાં પહેલા મંગલ પાંડેની ઝાંખી બનાવવામાં આવી જે ભારતના 1857ના પ્રથમ સત્યાગ્રહના પ્રથમ શાહિદ હતા.
  2. ચોરાચોરીની ઘટના : જે આજથી 100 વર્ષ પહેલા 1921-22માં ઉતરપ્રદેશના ચોરાચોરી ગામે થયો હતો. જેમાં 20થી વધુ પોલીસને જનતા દ્વારા પોલીસ ચોકીમાં પૂરી જીવતા સળગાવી દીધેલાં હતા જેથી ગાંધીજીએ નારાજ થઈને અસહકરનું આંદોલન પાછું ખેચ્યું હતું
  3. ક્રાકોરી ટ્રેન લૂટ : જે બ્રિટિશ સરકાર દ્વારા ટ્રેનમાં ખજાનો લઇ જવાતો હતો જેને ક્રાકોરી સ્ટેશન ખાતે સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા લૂટી લેવામાં આવેલ હતી.
  4. સુભાષચંદ્ર બોસ : નેતાજીના હુલામણા નામથી જાણીતા અને ગુમાલ ભારતમાં પગ નહીં મૂકું તેવી પ્રતિજ્ઞા કરનાર સ્વતંત્રતા સેનાની જેમણે બનાવેલી ભારત સરકારને 16 દેશોએ માન્યતા આપી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.