Wednesday, April 14, 2021

સુરેન્દ્રનગર વઢવાણના ખેડૂતોને નુકશાની પેટે સહાય ચુકવવા તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદન

વઢવાણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવેલ હતી કે ખેડુત એકતા મંચ દ્વારા જે મુખ્ય મંત્રી ને...

વિજયનગરના પોળો જંગલમાં મંજૂરી વિના વીડિઓ ગીત બનાવતા ચાર વિરુદ્ધ ફરિયાદ

વનવિભાગની પુર્વ મંજૂરી વિના વિડિયો બનાવી સોસિયલ મીડીયામાં કર્યો વાઇરલ જિલ જોષી,સમર્થ શર્મા,ફારૂક ગાયકવાડ,રાકેશ રાઠોડ સામે ફરિયાદ,ભારતીય વન અધિનિયમ 1927,વાઇલડ લાઈફ પ્રોટેકશન એકટ 1972 અને...

ઈડર તાલુકામાં આવેલ રેવાસ મહાકાળી મંદિરમાં તસ્કરોનો તરખાટ 

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલ રેવાસ મહાકાળી મંદિર માં બુધવારની રાત્રિ દરમિયાન ચોરી નો બનાવ બનવા પામ્યો હતો .જેમાં મંદિરને લગાવેલ તાળાનો નકુચો તોડી...

ઈડર પોલીસે બાતમીના આધારે ૯૬.૨૪૦નો ભારતીય બનાવટી અગ્રેજી દારૂ ઝડપી પાડયો

પોલીસ ઇન્સ્પેકટર બી. ડી. રાઠોડ હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ. તેમજ હેડ કોન્સ્ટેબલ મેહુલ કુમારને બાતમી મળતા રાજસ્થાન બોર્ડરથી ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકા બાજુ ભારતીય...

ઈડર શહેરની મધ્યમાં આવેલા સોલંકી કાળના શિવ મંદિરોમાં ગંદકીના ઢગ

તંત્ર અને પ્રજાની જાણવણીના અભાવે અસામાજિક તત્વોનો અડ્ડો બન્યા પ્રાચિન મંદિરો તંત્રએ મંદિરોની જાણવણી કરવાના બદલે શિવાલયની બાજુમાં જ શૌચાલય બનાવ્યા પ્રાચીન મંદિર પરિસરમાં અસામાજિક...

સાબરકાંઠા: નગરજનોની સ્વાસ્થ્યની સુખાકારી માટે ઇડર શિલાઉદ્યાન પાસે જિમ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું

જેમાં ઇડર વડાલી ના ધારાસભ્ય હીતુભાઈ કનોડિયા ધ્વારા જીમ સેન્ટર નું લોકાપર્ણ કરવામાં આવ્યું. જેમાં ઇડર નગરપાલિકા પ્રમુખ તથા નગરપાલિકાના કોર્પોરેટરો અને ઇડર નગર ના...

ઈડર તાલુકા કોંગ્રેસ સોશીયલ મીડીયા ડીપોર્ટમેન્ટ દ્રારા ઈડર મામલતદારને આવેદન પત્ર આપવામા આવ્યું

કેન્દ્ર તથા ગુજરાતમાં ભાજપ સરકાર શાસનમાં પેટ્રોલ - ડીઝલ સહિત અન્ય જીવન જરૂરીયાત ચીજવસ્તુઓના ભાવમાં સતત થઈ રહેલ ભાવ વધારો પ્રજા માટે પરત ખેંચવા...

ઇડર તાલુકા કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ

ભારત અને ચીન વચ્ચે એલઓસી પર હાલ સ્થિતિ ભારેલા અગ્નિ જેવી સર્જાય છે તારે ભારતીય સીમ કબજો જમાવવા ગેરરીતિ અપનાવી ઞલવાન મા ચીની સૈનિકો...

ઈડરની આન – બાન અને શાન ધરાવતા ટાવરની ઘડિયાળ તુટી પડી

ઇડરના પ્રાચિન સ્મારકો નામશેષ થવા પામ્યા છે.છેલ્લાં કેટલાંય વર્ષોથી ધારાસભ્યને અને પાલિકાને ઈડર ટાવરના સમારકામ વિષે રજુઆત કરવામાં આવી છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં...

ઈડરના દામોદર કોમ્પલેક્ષમાં ગંદકીનું સામ્રાજ્ય, લોકો પરેશાન

ઇડરના હાર્ટ ગણાતું દામોદર કોમ્પલેક્ષ હંમેશા ગંદકીની ફરિયાદ રહી છે.છેલ્લા ૩ વર્ષથી દેનાબેન્ક ની પાછળની ગલીમાં ગંદકીનો પાર નથી રહ્યો.દુકાનકારો ની કેટલીય ફરિયાદો હોવા...

Flicker

Current Affairs