અંગારકી ચોથ સંકટ ચતુર્થી અને ચિત્રા નક્ષત્રનો શુભ સંગમ, જાણો શું કરવું અને શું...
આવતીકાલે મંગળવારે અંગારકી ચોથ સંકટ ચતુર્થી અને ચિત્રા નક્ષત્ર શુભ સંગમ મહા વદ ચોથને મંગળવાર તારીખ 2/3/ 2021ના દિવસે અંગારકી ચોથ છે.
ખાસ કરીને વદ...
માઘી પૂર્ણિમાના દિવસે કરો આ મંત્રનો જાપ, તમારી દરેક મનોકામનાઓ થશે પૂર્ણ
આજે માગશર સુદ પૂનમ માઘી પૂર્ણિમા છે. આમ તો આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે બારે પૂનમનું મહત્વ અલગ-અલગ રીતના રહેલું છે. એમાં ખાસ કરીને માઘી...
આજે આ રાશિને થોડી મૂંઝવણ અનુભવશે અને શંકાશીલ મનોવૃત્તિ રહેશે, જાણો શનિવારનું રાશિ ભવિષ્ય
•આજનું રાશી ભવિષ્ય•
મેષ: મહત્વના નિર્ણયો લેવાય,બાળકો માટે સમય આપવો પડે, યાત્રા પ્રવાસમાં પ્રતિકુળતા.
વૃષભ: આજે થોડી મૂંઝવણ અનુભવશે, શંકાશીલ મનોવૃત્તિ રહે, વાહન સુખની પ્રાપ્તિ
મિથુન: ટૂંકી...
આ રાશિને આજે સાવધાનીથી કાર્ય કરવા, સરકારી કાર્યોમાં અવરોધ નડે, જાણો આજનું રાશિ ભવિષ્ય
•આજનુ રાશી ભવિષ્ય•
મેષ: મનમાં ચિતા રહે, સામાજિક ક્ષેત્રે વિવાદથી બચવું, નવા રોકાણો ટાળવા.
વૃષભ: ધાર્મિક યાત્રાનું આયોજન, આર્થીક લાભના યોગ, માંદગીમાં રાહત રહે.
મિથુન: કુટુંબમાં ગેરસમજ...
કેવો રહેશે આજનો તમારો દિવસ, જાણો આજનું રાશિ ભવિષ્ય
•આજનું રાશી ભવિષ્ય•
મેષ: મનોરંજનમાં સમય પસાર થશે, કોઈ પણ કાર્ય માટે સમજી-વિચારીને નિર્ણય લેવો ઉત્તમ રહેશે,અધિકારી વર્ગનો સહયોગ મળશે.
વૃષભ: પુરુષાર્થનું પરિણામ મળશે, સમયનો સદુપયોગ...
તમારા હાથની આંગળીમાં તો નથી ને આવા સફેદ ડાઘ, છે શુભ-અશુભનો સંકેત
હસ્તરેખા શાસ્ત્રમાં હાથેળીની રેખાઓ,હાથના નિશાનો અને આંગળીઓની બનાવટ વ્યક્તિના ભવિષ્ય સાથે જોડાયેલું હાઈ છે. ત્યારે કેટલાક વ્યક્તિઓના હાથની આંગળીઓના નખ પર સફેદ ડાઘ જોવા...
આજે આ રાશિના જાતકોને શુભ સમાચાર મળશે, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ
•આજનું રાશી ભવિષ્ય•
મેષ: શુભ સમાચાર મળે, તબિયતમાં સુધારો, સુખ સુવિધામાં વધારો.
વૃષભ: ઈર્ષ્યાનો ભોગ બનવું પડે, ખર્ચ કાબુ બહાર જઈ શકે, વિદેશ ક્ષેત્રે અનુકુળતા રહે.
મિથુન:...
સાપ્તાહિક રાશિ ભવિષ્ય
મેષ
આ સપ્તાહ માટે, ઉતાવળવૃતિ તા ત્વરીત પ્રતિક્રિયા પર કાબુ રાખવો. સાો સા આરોગ્ય બાબતે વિશેષ સંભાળ રાખવી. જથ્થાબંધ તેમજ વિદેશ વ્યાપાર તેમજ વિદેશ સંબંધિત...
સાપ્તાહિક રાશિ ભવિષ્ય
મેષ
રોશની, રંગ, તથા રસાયણના જથ્થાબંધ વ્યાપાર-વણિજના જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત તેમજ ચડાવ ઉતથાર વાળુ નીવડશે. ઈંઘણ પર્દા તથા જવલનશીલ પર્દા નાં વ્યાપાર વણિજ...
સાપ્તાહિક રાશિ ભવિષ્ય
મેષ
અગ્નિ તત્વનાં પદાર્થો જેવાં કે પેટ્રોલિયમ ઉત્પાદ, કોલસો, ત્થા અન્ય ઈંઘણ પદાર્થ કે અન્ય જવલનશીલ (પ્રવાહી પદાર્થ)નાં વ્યાપાર વણિજ સંબંધિત એકમોનાં જાતકો માટે આ...