Abtak Media Google News

વિધાનસભાની ચુંટણી માટે આજે થઇ રહેલાં લોકશાહીનાં સૌથી મોટા ઉત્સવ મતદાનમાં બપોરે 3 વાગ્યા સુધી 58% વોટિંગ થયું છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ વિધાનસભાની ચુંટણી માટે પણ પહેલાં તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.

મિઝોરમ વિધાનસભાની 40 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. મતદાન સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.મિઝોરમમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 50% મતદાન થયું હતું અને મતદાતાઓમાં સીનીયર સીટીઝનની સંખ્યા વધુ છે. 108 વર્ષનાં વૃદ્ધે મિઝોરમમાં મતદાન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.