બાબરા ખાતે સરકારશ્રી દ્વારા ટેકા ના ભાવ થી મગફળી ખરીદી નો પ્રારંભ જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓક સાહેબ નું સીધુ નિરીક્ષણ દરેક વિગતો અંગે વહીવટી તંત્ર સતર્ક બની રહે. તેવી સૂચના આપતા જિલ્લા કલેકટર આયુષ ઓક સાહેબ બાબરા માર્કેટયાર્ડ ખાતે પધારી ટેકા ના ભાવ થી મગફળી ખરીદ થયાની દરેક બાબતો પર સરકારશ્રી ની સીધી દેખરેખ સતત મોનિટરીગ રાખતું સ્થાનિક તંત્ર ખેડૂતો વેપારીઓ ઓ સહિત સ્થાનિક અગ્રણી માર્કેટયાર્ડ ના હોદેદારો સહિત ખૂબ મોટી સંખ્યા લોકો ની ઉપસ્થિતિ માં ટેકા ના ભાવ થી મગફળી ખરીદી નો પ્રારંભ થયો હતો.
Trending
- સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ‘ચંચુપાત’ન કરવો જોઈએ : જયેશ રાદડિયા
- કર્ણાવતી સ્કુલનું ધો.10નું શ્રેષ્ઠ પરિણામ
- રફાળેશ્વર પાસે સગીરાનું શંકાસ્પદ મોત, પ્રેમીએ દવા પીવડાવ્યાનો પરિવારનો આક્ષેપ
- પૂજા હોબી સેન્ટરનો દબદબો: 33 ગોલ્ડ, 14 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા
- હવે પર્યાવરણનું જતન ન્યાયતંત્ર જ કરાવી શકે!
- જૈન આચાર્ય લોકેશજીએ ઉત્તરાખંડ રાજભવનની ગૌશાળામાં કરી ગાયોની સેવા
- શ્રેયાંશ સ્કુલનું અભૂતપૂર્વ પરિણામ: વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ
- નવા કોર્ટ સંકુલમાં 100 દિવસમાં 30 કેસોમાં સજાનું એલાન