Abtak Media Google News

કાઠિયાવાડી, પંજાબી, સાઉથ ઈન્ડિયન અને ચાઈનીઝ સાથે અનેરો ફૂડ ઝોન

મોર્ડન ગ્રુપ-શાપરનું નવુ સોપાન: ૨૪ x ૭ સેવા વિશાળ પાર્કિંગ સુવિધા સાથે સુંદર ચિલ્ડ્રન પ્લે એરીયા

છેલ્લા સાત વર્ષી મોર્ડન ગ્રુપ-શાપર વેરાવળ હોટલ ઉદ્યોગ સાથે સંકળાયેલ છે. ઔદ્યોગિક યુનિટોમાં તેમનું અનેરૂ નામ છે. ઉદ્યોગપતિ-કારીગરોમાં તેમના કઢી-ખીચડી ને કઢી-ભાતનો ટેસ્ટનો ચસ્કો ખુબજ ફેમસ છે.

52F1063D 7830 4732 9D61 783B2D9610D9

શહેરના રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે-૨૭ સતત વાહનોની અવર-જવર વાળો હાઈવે છે. આ સુંદર ડેસ્ટીનેશનમાં શ્રેષ્ઠ લોકેશન સાથે મોર્ડન ગ્રુપ-હિરલ પટેલે “હોટલ સૌરાષ્ટ્રનો પ્રારંભ કરેલ છે.

2502B109 5C09 4Eba A77D 44B9E18975D54 Banna For Site 1 2

શુભારંભે સગા-સંબંધી-મિત્ર-વર્તુળ સો સમાજનાં અગ્રણી હાજર રહીને હોટલ સૌરાષ્ટ્રની પ્રશંસા કરી હતી. આ હોટલમાં સૌી શ્રેષ્ઠ બાબતોમાં વિશાળ પાર્કિંગ હોવાી જનતાને મુશ્કેલી પડશે નહીં. સાો સા પરિવારોને તેમના લાડકા સંતાનોના મનોરંજન માટે આકર્ષક ચિલ્ડ્રન પ્લે એરીયા છે. જેમાં હિંચકા, લસરપટ્ટી-ઉંચક-નિચક-જંમ્પીંગ જેવી વિવિધ રાઈડ્સ છે. શુભારંભ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, કેશોદ પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઈ ખાનપરા, કુંવરજીભાઈ દેલવાડીયા,  કંચનબેન દેલવાડીયા,  કાંગશીયાળીના સરપંચ પરેશભાઈ સોલંકી,  અજાબ પટેલ સમાજ, અજાબ  ગામના મહાનુભાવો હાજર રહીને હોટલ સૌરાષ્ટ્રને શુભેચ્છા પાઠવી હતી. વર્ષોી હોટલ વ્યવસાય સો સંકળાયેલ હિરલ પટેલ તેના નવા સાહસ વિશે જણાવે છે કે હોટલ સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડી, પંજાબી, સાઉ ઈન્ડિયન, ચાઈનીઝ સાથે અને રો ફૂડ ઝોન છે. અમારી હોટલ ૨૪ કલાક સ્વાદ શોખીનોની સેવામાં સતત કાર્યરત રહેશે.

શાપર-વેરાવળની જનતામાં મોર્ડન ગ્રુપ મુજબ પ્રખ્યાત છે હવે તેમણે આ નવી હોટલ સૌરાષ્ટ્ર શરૂ કરી છે ત્યારે પારિવારિક ઉજવણીના ભવ્ય જલ્સા શરૂ ઈ ગયા છે. હોટલ સૌરાષ્ટ્રની વિશિષ્ટતામાં તેનાં આકર્ષક ફૂડ ઝોનમાં ચા-ગાંઠીયા-ેપલા-સમોસા-ભજીયા-પકોડા-ચીપ્સ જેવી વિવિધ અવનવી વાનગીઓ ૨૪ કલાક મળશે. હોટલ સૌરાષ્ટ્રના મુખ્ય હોલમાં ૧૦૦ વ્યક્તિનો સમાવેશ કરાય છે તો ઉપર સુંદર ગ્રામ્ય સંસ્કૃતિને અનુરૂપ ગાદલા-તકિયા-ખાટલી જેવી સુંદર ભારતીય બેઠકની વ્યવસ છે. સુંદર વ્યવસ-સુંદર સર્વિસ સો શ્રેષ્ઠ ભોજનનો સ્વાદ અમારી હોટલમાં એકવાર માણે છે તે અમારા કાયમી ચાહક બની જાય છે. તેમ હિરલ પટેલે વધુમાં જણાવેલ છે. હોટલની વ્યવસમાં સુંદર કિચન-સ્વચ્છતા-કવોલીફાઈડ ફૂડ મેકર તા શ્રેષ્ઠ સર્વિસ ઊડીને આંખે વળગે છે. હોટલનાં લુકમાં વાસની પટ્ટીઓ સો નયનરમ્ય લાઈટીંગ અને કાઠિયાવાડી ગ્રામ્ય સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. હિરલ પટેલની હોટલ સૌરાષ્ટ્રની ચાહના રાજકોટીયન્સ યુવાધન સો પરિવારોમાં પણ જોવા મળી રહી છે. એકવાર મુલાકાત લો પછી કાયમી સ્વાદ માણ્યા વિના નહી રહી શકો.

ગ્રાહકોનો સંતોષ એ જ અમારી પ્રામિકતા: હિરલ પટેલ

Img 20200302 170038

હોટલ સૌરાષ્ટ્રના હિરલ પટેલે જણાવેલ કે, શાપર-વેરાવળમાં છેલ્લા ૭ વર્ષી મોર્ડન ગ્રુપ કાર્યરત છે. ગ્રાહકોનો સંતોષ એ જ અમારી પ્રામિકતા હોય છે. હવે નવું સોપાન ‘હોટલ સૌરાષ્ટ્ર’ શરૂ કરી છે ત્યારે લોકોને હેલ્ધી-ટેસ્ટી-શ્રેષ્ઠ ફૂડ અમારી આગવી ઓળખ હશે. આવનારા ગ્રાહકોની તમામ સુવિધા બાબતે અમોએ કાળજી રાખી છે.

સ્વાદનો ચટકો કાયમી યાદ રહી જશે: મિત પટેલ

Img 20200302 165841

હોટલ સૌરાષ્ટ્રમાં સાઉ ઈન્ડિયન સાથે ચાઈનીઝ વાનગીનો સ્વાદ માણવા આવેલા કોલેજ સ્ટુડન્ટ મીત પટેલે જણાવ્યું કે, અહિંનો સ્વાદ-સર્વિસ સાથે ફૂડ કવોલીટી કાયમી યાદ રહી જશે.

હોટલની ફૂડ કવોલીટી અને ચોખ્ખાઈ ઉડીને આંખે વળગી: ચાર્મિ ખાનપરા

Img 20200302 165949

કોલેજ સ્ટુડન્ટ ચાર્મિ ખાનપરાએ જણાવેલ કે, આજે અમો ફેમીલી સાથે ડીનર માટે આવ્યા હતા. અહીંની ફૂડ કવોલીટી અને ચોખ્ખાઈ ઉડીને આંખે વળગી હતી. પાર્કિંગની સુંદર વ્યવસ સાથે નાના-બાળકો માટે ફ્રિ ચિલ્ડ્રન પ્લે એરીયા કલરફૂલ હોવાી જમવા સાથે મનોરંજન પણ મળ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.