Abtak Media Google News

ભારતમાં છેડતીના કિસ્સાઓ વધતા જાય છે તેમજ દુષિત લોકો ભારતીય સંસ્કૃતિને કરી રહ્યા છે. ૧૩ વર્ષની કિશોરી ટ્રેનના લેડીઝ કોચમાં સવાર થઇ ઘરે આવી રહી હતી જો કે તે આખા લેડીઝ કોચમાં એક જ હતી. ટ્રેન ચાલુ થઇ ત્યાર બાદ એક અજાણ્યો શખ્સએ કોચમાં ઘુસી આવ્યા હતો અને કિશોરીની છેડતી કરવા લાગ્યો છોકરીએ તેને ડબ્બામાંથી બહાર જવાના કહ્યું પરંતુ તેણે શારીરીક છેડછાડ શરુ કરી હતી. ત્યાર બાદ છોકરીએ ટ્રેનને ચેન ખેંચી રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ રહી બહાદુર છોકરીએ પોતાને બચાવવા અનેક પ્રયત્નો કર્યા.

Advertisement

પરંતુ તે અજાણ્ય શખ્સની બળજબરીની સામે તેનુ કઇ ચાલ્યુ નહીં અને તેની પાસે કોઇ વિકલ્પ વધ્યો ન હતો તો બસ લગાવી દીધી ચાલુ ટ્રેને ૧૩ વર્ષની કિશોરીએ મોતની છલાંગ અને પોતાની આબરુ બચાવવા કરી દીધી જાન કુર્બાન, ભારતમાં રોજ ઘણી મહિલાઓ બળાત્કારનો શિકાર બને છે તો અમુક તેની સામે અવાજ ઉપાડી લડત આપે છે તો અમુક સમાજના ડરથી આવા કૃત્યોને સહન કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.