Abtak Media Google News

રાજુલા કોગ્રેસ ધારાસભ્ય અંબરીશભાઈ ડેર ના માર્ગ દશનઁ થી રાજુલા નગરપાલિકા ના સભ્ય કનુભાઈ ધાખડા, જયેશભાઈ દવે,અમરેલી્ જીલ્લા થયુ કોગ્રેસ પરેશભાઈ ભુવા, પ્રવિણભાઈ વાઘેલા, પાર્થ ગ્રુપના અલ્પેશભાઈ દુધાત ,ઉપપ્રમુખ શીવાભાઈ લાખણોત્રા, હરેશ વાઘ અખીલભાઈ વ્યાસ દ્વારા સ્વાગત અને પુજા કરેલ  ગુજરાત ગૌ ક્રાંતિ સાયકલ યાત્રા જે આખા ગુજરાત મા ૮૦૦૦ કિલોમીટર ફરવાના છે હરેક ગામ અને ૩૪ જીલ્લા ફરી ગૌમાતા ને રાષ્ટ્ર માતા બનાવા માટે ની આ યાત્રા નુ  સ્વાગત કરી ગૌમાતા ની પુજા કરી ગૌમાતા રાષ્ટ્ર માતા બને તેમાટે નુ સમઁન આપેલભગુડા મોગલ ધામ થી રવાના મહુવા,કાગધામ,રાજુલા, સાવરકુંડલા રાત્રી રોકાણ કરવાનું છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.