Abtak Media Google News
  • નલિયા પ્રાંત કચેરી ખાતે કચ્છ કલેકટર શ્રી અમિત અરોરા ના અધ્યક્ષ સ્થાને મિટિંગનું આયોજન કરાયું 

કચ્છ ન્યૂઝ : અબડાસા તાલુકાના નલિયા પ્રાંત કચેરી ખાતે લોકસભા ચૂંટણી અંતર્ગત અબડાસા વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ લખપત અને નખત્રણા તાલુકામાં આગામી ચૂંટણી અંતર્ગત કામગીરીની ચકાસણી તેમજ આગામી કામગીરીના આયોજન સંદર્ભે માનનીય કલેક્ટર , જિલ્લા વિકાસ અધિકારી તેમજ અધિક કલેક્ટર વિવિધ ટીમના જિલ્લા કક્ષાના નડેલ અધિકારીઓ તેમજ ૦૧ અબડાસા વિધાનસભા મતદાર વિભાગના અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓની મિટિંગનું આયોજન થયું હતું.Whatsapp Image 2024 04 03 At 14.46.08 9392F960

જેમાં આગામી ચૂંટણી અંતર્ગત આજ દિન સુધી થયેલ કામગીરી તથા આગામી પ્લાનિંગ સંદર્ભે માઇક્રો પ્લાનિંગ થી સુચારું આયોજન કરવા સંબંધની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર સાહેબ દ્વારા સર્વે અધિકારી તેમજ કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

 રમેશભાઈ ભાનુશાલી 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.