Abtak Media Google News
  • 10 મા ધોરણની પરીક્ષા આપવા આવેલ વિધાર્થીની એકાએક બેભાન

જામનગર ન્યૂઝ : હાલ જામનગર સહિત રાજ્યભરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે આજે જામનગરમાં ચાલુ પેપર દરમિયાન વિદ્યાર્થીનીની તબિયત લથડી હોવાનું સામે આવ્યું હતું.જામનગરના પટેલ કોલોની વિસ્તારમા આવેલ મહિલા કોલેજમાં 10 મા ધોરણની પરીક્ષા આપવા આવેલ વિધાર્થીની એકાએક બેભાન થઈ ગઈ હતી.

17 વર્ષીય વિદ્યાર્થીઓને શ્વાસની તકલીફ પણ થઇ હતી. આ અંગે 11:45 એ 108 એમ્બ્યુલેન્સના EMT વિજય મેતા સાથે પાયલોટ અનિરુદ્ધસિંહને જાણ થતાં રણજિત સાગર લોકેશન પહોચી ગયા હતા . આથી તાત્કાલિક એમ્બ્યુલન્સનો સ્ટાફ દોડી આવ્યો હતો. આથી જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી.

સાગર સંઘાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.