Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહી માન ધરાવતા ભારત ના વધતા જતા  પ્રભુત્વ લઈને વિશ્વના મોટા દેશો માટે ભારત સાથેના સંબંધો અનિવાર્ય બન્યા છે તેવા સંજોગોમાં હવે ભારતે પોતાનું કોણ અને પારકુ કોણ તેની ભેદરેખા સમજવી જોઇશે રશિયાના ગાઢ મિત્ર ગણાતા ભારત માટે જ્યારે જ્યારે તક મળી છે ત્યારે અવરોધક બનેલા અમેરિકાએ પણ સમય જોઇને નીતિ બદલી હોય તે ભારત ની દોસ્તી નો માહોલ ઊભો કર્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ લેતાની સાથે જ અફઘાનિસ્તાન જેવા નાના પણ ભારત માટે ભૌગોલિક રીતે ખૂબ જ મહત્વના રાષ્ટ્રોને મહત્વ આપવાની બીપી 11 કરીને શપથવિધિમાં મોટા દિવસોના બદલે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ ને મહેમાન બનાવીને નરેન્દ્ર મોદીએ ભારતની લાંબાગાળાની કૂટનીતિ લો પરિચય કરાવ્યો હતો આ ઘટનાથી અચ્છી ઉઠેલા અમેરિકાએ સામે ચાલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જમાઈ જેવું માન આપીને સામેથી ’જીજા લેજા વિઝા “કરીને વડાપ્રધાન મોદી સાથે સંબંધો વધાર્યા ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદીના પ્રભાવનો ઉપયોગ કરી લીધો હાવડી મોદી જેવા મોટા કાર્યક્રમો થી ભારત અમેરિકા ની મિત્રતા નો જે માહોલ ઊભો કર્યો હતો તે અમેરિકાની લાંબાગાળાની કૂટનીતિ નો ભાગ હોય તેમ અમેરિકાની આ દોસ્તી ભારત માટે ફાયદારૂપ નહીં પરંતુ નુકસાનકારક હોય તેવું લાગી રહ્યું છે અત્યારે અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના દડો પહેલી મેથી પાછા જવાનું શરૂ થશે તાલિબાનોને છૂટોદોર મળતા પાક.નાં આંતકવાદીઓ અને ખાલિસ્તાની ગદ્દારો જેવા ભારતના દુશ્મન અને એક થવાનો મોકો મળશે આમ અમેરિકા ની બારોટ સાથેની દોસ્તી એક મોટું છલ હોય તેવું સાબિત થઇ રહ્યું છે.

અમેરિકાને ભારતમાં નહીં ભારતના વેપારમાં જ રસ

ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની વિદેશ નીતિમાં મિત્ર તરીકે હંમેશા રશિયાને કેન્દ્રમાં રાખવામાં આવ્યું હતું રશિયાની મૈત્રીથી ભારતને ના મિત્ર રાષ્ટ્રો ખૂબ જ લાભ મળતો હતો રશિયાના કારણે ભારત સાથે ચીન પણ કોઈ ગુસ્તાખી કરતું ન હતું શરદી વિવાદ હોય કે રાજદ્વારી વેપારી સંભળાવો હંમેશા ચીન સામેની ભારતમાં ભારતના પડખે રસિયા રહેતું હતું રશિયાના સંબંધોના કારણે ભારતના સંબંધો અખાતના દેશો સાથે પણ સારા હતા ઈરાન અને ભારતનો તેલ વ્યવહાર ભારત માટે સોનાના થાળ જેવો હતો ઈરાન ભારતને સસ્તા ભાવે અને ઉધાર તેલ આપતું હોવાથી ભારતના અર્થતંત્રને તેનો મોટો ફાયદો હતો, રશિયા નબળું પડ્યું પછી અમેરિકાએ ભારતને પોતાના પડખામાં કરવાનો નિર્ધાર કર્યો ભારતની મૈત્રી મ અમેરિકા ને કોઈ બીજો રસ્તો જ નહોતો. ભારતના વેપારમાં અમેરિકાને રસ હતો ભારત ની મોટાભાગની ઊર્જા જરૂરિયાત ઈરાન પૂરી પાડે છે હવે અમેરિકાને પોતાના સાથી એવા સાઉદી અરબના તેલ ભંડારો વેચવામાં રસ હોવાથી ઈરાન પર પ્રતિબંધના બહાને ભારત ઈરાન માંથી નહીં પણ સાઉદી માંથી તેલ અને ગેસ મેળવે તે માટે અમેરિકા નું વલણ હંમેશા સખત રહ્યું છે જો ભારત રશિયા મૈત્રી અને ઈરાન નો સાથ રાખવામાં કાયમ રહ્યું હોત તો તેલ વ્યવહારથી લઈને વેપાર-ઉદ્યોગમાં ભારતને અમેરિકાનું સ્વાર્થીપણું સાચવવું નફરત આમ લાંબા ગાળે ભારત માટે અમેરિકાની મૈત્રી ફાયદાને બદલે નુકસાન કારક વધુ છે ઇન્દિરા ગાંધી આ કારણે અમેરિકા અને ક્યારે ભારતનું રાષ્ટ્ર ગણતા જ નહીં.

ભારતને શસ્ત્ર વેચવામાં અને બૌદ્ધિક ધન મેળવવામાં અમેરિકાને રસ

ભારત શરૂઆતથી રશિયાનો મિત્ર રહ્યું છે, ઇન્દિરાગાંધી સહીતના વડાપ્રધાન અને સરકારો નો કુકાવાવ હંમેશા રશિયા તરફ અમેરિકાને ક્યારેય નજીક આવવા દીધું નથી કારણ કે અમેરિકા અમેરિકા ભારત સાથે લાભ લેવાના સંબંધો ઈચ્છે છે અમેરિકા માટે ભારત શસ્ત્ર ખરીદીનું મોટું ગ્રાહક અને ભારત યુવા બૌદ્ધિક સંપતિ અમેરિકાને મળે તેવી લાલચ અમેરિકા રાખી રહ્યું છે આથી અમેરિકાની વિઝાની ફીમાં પણ એક તરફી લાભ જ જોવા મળે છે આશિષ ભારતના યુવાનો ડોક્ટરો ઇજનેર સોફ્ટવેર નિષ્ણાત અમેરિકામાં વસે તે માટે અમેરિકા અમેરિકા લાલચમાં રહે છે અમેરિકા ભારત સાથે માત્ર સ્વાર્થ ના સંબંધ જ રાખે છે.

જગત જમાદારનું ‘હરામિપણું’ મોદી માટે ‘ખરાખરીનો ખેલ’ બની જશે!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.