અભિનેત્રી નિકિતા દત્તા હંમેશા તેની એક યા બીજી તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર લાઈમલાઈટ મેળવતી રહે છે. જ્યારે પણ તે ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, તે થોડીવારમાં જ વાયરલ થવા લાગે છે. તાજેતરમાં જ એક્ટ્રેસે ફરી એકવાર પોતાનો બોસી લુક ફેન્સ વચ્ચે શેર કર્યો છે. આ તસવીરોમાં તેનો સ્ટાઈલિશ અવતાર વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. તાજેતરમાં અભિનેત્રી નિકિતા દત્તાએ તેના લેટેસ્ટ ફોર્મલ લુકની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં તેનો બોસી લુક જોઈને ફેન્સ ફરી ફિદા થઈ ગયા છે.
Trending
- વિમાન દુર્ઘટનામાં કુલ 247 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા : 232 મૃતદેહ પરિવારજનોને સોંપાયા
- ગુજરાતના 40 શહેર અને જીલ્લા કોંગ્રેસના અધ્યક્ષના નામ કરાયા જાહેર…
- રવિવારે ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદશો, નહીંતર જીવનમાં થશે પૈસાની તંગી…!
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આ રાશિના જાતકો માટે નવી તકના દરવાજા ખુલશે !!
- ભારતે સિંધુ જળ સંધિ કાયમ માટે કરી સ્થગિત : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
- અદ્ભુત રહસ્ય : ખબર છે ભગવાન જગન્નાથની મૂર્તિ કેમ અધૂરી છે..!
- આગામી અઠવાડિયે ઈંગ્લેન્ડમાં હીટવેવના કારણે 600 લોકોના મૃત્યુની દહેશત વ્યક્ત કરતા વૈજ્ઞાનિકો