Abtak Media Google News

કોઈ પણ મહાનુભાવ ગાંધીઆશ્રમ આવે છે ત્યારે તેઓ ગાંધીજીના જીવન વિશે પોતાના વિચાર ડાયરીમાં લખે છે.

Advertisement

ગાંધીઆશ્રમની ઝડપભેર મુલાકાત લીધા બાદ ટ્રમ્પે આશ્રમની ડાયરીમાં પોતાનો મેસેજ લખ્યો હતો. ટ્રમ્પે લખ્યું હતું કે, “TO MY GREAT FRIEND PRIME MINISTER MODI, THANK YOU FOR THIS WONDERFUL VISIT” (પ્રતિ, મારા ગાઢ મિત્ર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આ અદભુત મુલાકાત બદલ આપનો ધન્યવાદ).

આ મેસેજની નીચે ટ્રમ્પ ઉપરાંત મેલેનિયા ટ્રમ્પે પણ હસ્તાક્ષર કર્યા હતા.

Tramp

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.