Author: Abtak Media

બોલબચ્ચન રિપબ્લિકની જેમ ગરિમા ચુકી જનાર માધ્યમો માટે ટકવું મુશ્કેલ: ચોથા સ્તંભ ઉપર આંગળી ચીંધાય તે પહેલાં ‘સમજણ’ કેળવવી પડશે દેશમાં માધ્યમો એટલે કે મીડિયા અને…

છાતીમાં દુ:ખાવો થતા હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા દાખલ ક્રિકેટ ઈતિહાસમાં ભારતીય ટીમને સૌપ્રથમ વખત ૧૯૮૩માં વર્લ્ડકપ જીતાડનાર સુકાની કપીલ દેવને હાર્ટ એટેક આવતા દિલ્હીથી હોસ્પિટલ ખાતે…

ક્રિકેટ ઈઝ ધ મેન્ટલ ગેમ ‘અભૂતપૂર્વ’ રહેલી ચેન્નઈ ‘ભૂતપૂર્વ’ થઈ ગઈ આઈપીએલની ૧૩મી સીઝન અનેકવિધ આઈપીએલ ટીમ ફ્રેન્ચાઈઝી માટે કપરી સાબિત થઈ છે. ૧૩મી સીઝનમાં હોટ…

સ્વદેશીને પ્રોત્સાહન આપવા સૈનિકોની કેન્ટીનમાં વેચાતા આયાતી માલ પર પ્રતિબંધ મુકવાની તૈયારી સ્કોટલેન્ડની સ્કોચ શબ્દ સાંભળતાની સાથે જ પ્યાસીઓ રસપ્રચુર થઈ જાય છે ઠીક એવી જ…

ડુંગળી ‘આગ’ લગાડે તે પહેલા સરકાર સતર્ક છૂટક વેપારીઓ ૨ હજાર મેટ્રિક ટન જ્યારે જથ્થાબંધ વેપારીઓ ૨૫ મેટ્રિક ટનની મર્યાદામાં જ ડુંગળીનો કરી શકશે સંગ્રહ કાળાબજારીયા…

દશેરાનું ઉગ્યું સોનેરી નૂતન પ્રભાત પૂજય હીરક ગુરૂણી મળ્યા છે ગુરૂમાત ગુરૂણીમૈયા પૂ. હિરાબાઈ સ્મિતાજી આદિ સતીવૃંદ ગોંડલ ભોજપરા મહેતા ઉપાશ્રયે સુખ સાતામાં બીરાજમાન છે ગૌરવવંતા…

આજે ‘બેટી ભણાઓ’નું સુત્ર જોરશોરથી ગૂંજે છે પરંતુ એ જમાનામાં ક્ધયા કેળવણી ફરજિયાત અને મફત અમલી કરનારા મહારાજા ભગવતસિંહજી હતા કુશળ રાજવહિવટ,પ્રજા વાત્સલ્ય અને ઉતમ નગરરચના…

અહી આઠ દિવસ શ્રીફળ વધેરવામાં આવતા નથી પરંતુ આઠ દિવસમાં ભેગા થયેલા શ્રીફળ આઠમને દિવસે હવનમાં પધરાવવામાં આવે છે જગત આખુ જાકારો દીયે અને સગા ન…

હારશે કોરોના, જીતશે રાજકોટ કોરોનાથી ડરવાની નહીં, મક્કમ મનોબળથી લડવાની જરૂર સમગ્ર દુનિયામાં ફેલાયેલી કોરોનારૂપી મહામારીના સમયમાં આજી જી.આઈ.ડી.સી. ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ જીવણભાઈ પટેલ પ્રેરક સંદેશ…

પોણા ચાર દાયકા પૂર્વે સેવાયેલુ સ્વપ્ન થયુ સાકાર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ઉજામંત્રી સૌરભ પટેલ, પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, રાજયકક્ષાના પ્રવાસન મંત્રી વાસણભાઇ આહિર, યાત્રાધામ મંત્રી વિભાવરીબેન…