Author: Abtak Media

ભારતીય લશ્‍કરમાં ભરતી થવા માટે પ્રારંભિક પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં સુરેન્‍દ્રનગર જિલ્‍લાના ૩૦ યુવાનો પસંદગી પામ્‍યા હતા અને આ યુવાનોને આગામી પરીક્ષા આપી શકે…

આ કૌભાંડમો બેન્ક કર્મચારીની સંડોવણીની આશંકાબેન્કનો ડેટા કયાંથી લીક થયો તે તપાસનો મુદ્દો સરકાર દ્વારા એક તરફ ડીજીટલનો વ્યાપ વધારવા કદમ ઉઠાવી રહી છે બીજી તરફ…

વડાપ્રધાન ન૨ેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સ૨કા૨ના સિધ્ધિઓથી ભ૨પૂ૨ ૪ વર્ષ્ પૂર્ણ થયા હોય ઉજવણીના ભાગરૂપે પ્રદેશ ભાજપની યોજના અનુસા૨ સમગ્ર ગુજ૨ાત ભ૨માં અનેકવિધ કાર્યક્રમોનું આયોજનો કરાયા…

બીએસએનએલની મોબાઈલની એજન્સી ધરાવતા સી.એમ. મજીઠીયાને દેશભરમાંથી સારી કામગીરી બદલ શ્રેષ્ઠ એવોર્ડ મળેલ છે. બીએસએનએલ ગુજરાતમાં રાજકોટ, અમરેલી તેમજ સુરત જિલ્લાઓમાં મે.સી.એમ.મજીઠીયા બીએસએનએલની જુદી જુદી પ્રોડકટો…

જિલ્‍લા રોજગાર કચેરી, સુરેન્‍દ્રનગર અને શ્રી સી.યુ.શાહ સરકારી પોલીટેકનીક કોલેજ, વઢવાણના સંયુકત ઉપક્રમે તા.૧૩/૬/૨૦૧૮ના રોજ સવારના ૧૧-૦૦ કલાકે શ્રી સી.યુ.શાહ સરકારી પોલીટેકનીક કોલેજ, બોડા તળાવ પાસે,…

ર૦થી લઇ ૬૦ વર્ષ સુધીની મહીલાઓ ભારતીય પરંપરા ઘ્યાને રાખી રેમ્પ વોક કરશે: અબતકને અપાઇ વિશેષ વિગતો રાજકોટ સીટી વુમન્સ કલબના સભ્ય બહેનો માટે ભારતીય સંસ્કૃતિને…

શહેરભરમાં સંપર્ક એ સમર્થન અભિયાનને મળી રહેલો બહોળો પ્રતિસાદ : કમલેશ મિરાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના સિઘ્ધિઓથી ભરપુર ૪ વર્ષ પૂર્ણ થયા હોય ઉજવણીના…

ત્રણ ટુ વ્હીલર કબ્જે કરતી ભકિતનગર પોલીસ: રિમાન્ડની તજવીજ શહેરમાં વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા ચાર તસ્કરોને પોલીસે ત્રણ ટુ વ્હીલર સાથે પકડી વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો…

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદના અઢી વર્ષના કાર્યકાળમાં ૫૧ બેઠકો મળી, ૧૦૮૬ ઠરાવો પસાર: મિલકત વેરાની આકારણીમાં કાર્પેટ એરિયાની અમલવારી સૌથી મોટી સિધ્ધી રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન…