Abtak Media Google News

ભારતમાં શિક્ષણ મેળવી વિદેશ જનાર ડોકટરો માટેના નિયમો કડક બનાવાયા છે. પાર્લામેન્ટરી પેનલે નિર્ણય લીધો કે વિદેશ જવા માંગતા ડોકટરોએ નિર્ધારીત સમય મર્યાદા માટે ભારતમાં ફરજીયાત સેવા આપવી પડશે. મોટી સંખ્યાના ડોકટરો સરકારી મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરે છે. તેમને કરદાતા તરીકે તક આપી ભવિષ્યની મુળી ગણવામાં આવે છે. પરંતુ અહીંયા અભ્યાસ કરી ડોકટરો વિદેશ જતા રહે છે.

તેી ભારતીય મેડિકલ કાઉન્સીલનું નુકશાન ઈ રહ્યું છે. માટે પાર્લામેન્ટ પેનલમાં આ પ્રસ્તાવ પહોંચાડવામાં આવ્યો હતો. પરિસ્થિતિનું મુલ્યાંકન કરી પેનલે ડોકટરો માટે ભારતમાં કામ કરવા માટે ફરજીયાત મહત્તમ સમય નિર્ધારીત કર્યો છે. જેના ભાગરૂપે ડોકટરોએ ગ્રામ્ય વિસ્તારમાં ૧ વર્ષ સુધી સેવા આપવી પડશે અને તે સમય દરમ્યાન માળખાગત સુવિધા, પુરતો સ્ટાફ, જરૂરી સુવિધા, મેડિકલ સાધનો, સુરક્ષા ટ્રેનિંગ જેવી તમામ જવાબદારી ડોકટરોની રહેશે. કમિટીએ નોંધ્યું હતું કે, ફિઝીયોેરાપી, ઓટોમેટ્રી જેવા પેરા મેડિકલ ક્ષેત્રમાં શિક્ષણની ગુણવત્તાનો ઉપયોગ થતો નથી.

Medicinacursoકમીટીએ જણાવ્યું હતું કે, ડિપાર્ટમેન્ટે ડેન્ટલ કાઉન્સીલનું નવસર્જન કરવું જોઈએ. આ ઉપરાંત નર્સિંગ કાઉન્સીલમાં પણ સુધારાની આવશ્યકતા છે. કમીટીએ નિર્ણય લીધો હતો કે ફિઝીયોેરાપી, ઓપ્ટોમેટ્રી જેવા પેરા મેડિકલ ક્ષેત્રના લાયસન્સ અને પ્રતિમાન બદલવા પડશે. માટે આ વ્યવસાયને વિવિધ ક્લિનીકલ સુવિધાઓ સો જોડી તેનો વિકાસ કરી શકાય.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.