Abtak Media Google News

ઓડીસાના હેમગીર જંગલ માં પ્રથમ વખત બ્લેક પેંથર દેખાયો છે અને ઓડિશાના સૌરગઢ વન વિભાગ હેઠળ  હેમગીર ફોરેસ્ટ રેન્જમાં જોવામાં આવેલા પ્રથમ બ્લેક પેન્થરના ચિત્રો કૅમેરા માં કેદ થયા છે અને જંગલમાં કેટલા કેમરા દ્વારા હાલ રેકોર્ડિંગ થાય છે અને જંગલ માં શું હરકત પ્રાણીઓ દ્વારા થાય છે તેની રેકોર્ડિંગ થાય છે અને વન વિભાગ તેની કૅમેરા માથી બધી છાનપિન કરે છે તેમના દ્વારા માહીતી અપાય હતી.

Ddzvrryuqaapnnpજ્યારે વન વિભાગ દ્વારા કેમેરા ગોઠવાયા હતા ત્યાં તેમાં ભારતનો દુર્લભ એવો બ્લેક પેંથર દેખાયો હતો જે એક સારો બાયો ડાયવરસિટીનો સંકેત છે તેમ કહેવાયું હતું.


(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.