Abtak Media Google News

કાળિયારના શિકાર મામલે આરોપી સલમાન ખાન સહિત તમામ પક્ષોની સુનાવણી બુધવારે પૂરી થઈ ગઈ છે. જોધપુર કોર્ટ 5 એપ્રિલે પોતાનો ફેંસલો સંભળાવશે. 20 વર્ષથી આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. સલમાન ઉપરાંત આ કેસમાં સૈફઅલી ખાન, નીલમ, તબ્બૂ અને સોનાલી બેન્દ્રે પણ આરોપી છે. દલીલો બાદ મુખ્ય ન્યાયિક મેજીસ્ટ્રેટ દેવકુમાર ખત્રીએ પોતાનો ફેંસલો સુરક્ષિત રાખ્યો છે.

2 1522234823

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.