Abtak Media Google News
  • ઈરાન ઇઝરાઇલ તનાવ યથાવત, ઇઝરાયેલ ને માપમાં રહેવા ઈરાનની ચેતવણી

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ઊભા થયેલા તળાવ વચ્ચે બંને જૂથો ભરી પીવા તૈયાર થયા હોય તેમ વિશ્વભરને ફરીથી મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ ઊભી થવાની ચિંતા જાગી છે કેન્દ્ર ઇરાકમાં તાજેતરમાં જ થયેલા બોમ્બ ધડાકામાં ઈરાન સમર્થક જેહાદ ચલાવનારા જૂથો નો હોવાનો શક્યતાના પગલે અમેરિકન લશ્કર દ્વારા ઈરાકમાં ઉભી થયેલી પરિસ્થિતિને લઈને અમેરિકન દડો એ એ આ હુમલામાં પોતાનો કોઈ હાથ ન હોવા ની જાહેરાત કરી હતી…

ઈરાન ઈઝરાઈલ વચ્ચે સામસામે ડ્રોન હુમલા થી ઉભી થયેલી તંગ દિલીની વચ્ચે ઇરાકના કોલસ મિલેટ્રી બેઝ પર ઈરાન સમર્થક જૂથ હશેબેટ એ ધડાકા કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે મોડી રાત્રે થયેલા આ બંધ ધડાકામાં મોટી જાનહાની ની સંભાવના ઊભી થઈ હતી.  વાહનો અને લશ્કરી શસ્ત્ર ગામને નિશાન બનાવવામાં આવ્યું હતું. અમેરિકન દલોએ દાવો કર્યો હતો કે આ હુમલામાં તેનો કોઈ હાથ નથી જોકે ઈરાકમાં થયેલા આ બંધ ધડાકા થી ઈરાન ઈરાક વચ્ચે પરિસ્થિતિ કંગ બની છે અને મધ્ય પૂર્વની શાંતિ વધુ જોખમી બની છે.

ગયા મહિને જો ઇઝરાય લે સીરિયામાં કરેલા હુમલામાં 11 લોકોના મોત નિપજ્યા હતા. ઈરાની દુથાવાસ પર થયેલા હુમલા નો બદલો લેવા હીરાને ઇઝરાયેલ પર ડ્રોન દાગયા હતા “જેવા સાથે તેવા” ક્ષશ જેમ ઇઝરાઇલને ઈરાન પર વળતો હુમલો કર્યો હતો વિદેશ મંત્રી એ જણાવ્યું હતું કે ઇઝરાઇલના ડ્રોન હુમલા થી કઈ નુકસાન થયું નથી ઇઝરાયેલના ડ્રોન તો અમારા બાળકોના રમકડા ગણાય જોકે તેમણે ઇઝરાયેલને ઈરાન વિરુદ્ધ કોઈ પણ ગતિવિધિ કરતાં પહેલાં સો વાર વિચારવાની ચેતવણી આપી જણાવ્યું હતું કે જો કંઈ પણ  થશે તો તેનો જબ્બર પ્રતિસાદ અપાશે ઈરાન વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે ઇઝરાયેલ ના ડ્રોન હુમલા થી કઈ નુકસાન થયું નથી જો ઇઝરાયેલ હવે બીજી ભૂલ કરશે તો તેની તેની કિંમત ચૂકવવી પડશે. મિલેટ્રી બેજ નજીક ઇસફાહાન શહેરમાં થયેલા બોમ્બ ધડાકામાં ઇઝરાયેલ નો હાથ હોવાનું કહેવામાં આવ્યું છે જોકે ઈરાકમાં થયેલા બોમ્બ ધડાકામાં ઈરાનના સમર્થકો નો હાથ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જોકે ઈરાન દ્વારા એ વાતનું ઇનકાર કરીને જણાવ્યું હતું કે  ઈરાન ને હથમચાવનારા હુમલામાં અમારો કોઈ હાથ નથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.