Abtak Media Google News

તાજેતરમાં ચાર્મી વ્યાસ મહેતાએ લેખન ક્ષેત્રે પ્રસ્થાપિત થઈને ચેન્નાઈનાં પ્રખ્યાત નોશન પ્રેસ દ્વારા પ્રકાશિત અંગ્રેજી ભાષામાં જઘઞકખઅઝઊ નામની યુવા પેઢીનાં જીવન પરીવર્તન કરનારી સુંદર બુક બહાર પાડેલ છે જે બુક અંગે રોટરી મીડટાઉન લાઈબ્રેરી અમીન માર્ગ દ્વારા બુકટોકનું આયોજન કરેલ છે અને તેના અનુસંધાને કાલે સાંજે ૬ થી ૭ દરમ્યાન લેખીકા પોતાના પુસ્તક વિશે પોતાના અનુભવો વર્ણાવશે તો રસ ધરાવનારાઓએ રજીસ્ટ્રેશન કરાવી લેવું તેમજ આ પુસ્તકની વિસ્તૃત માહિતી આપવા રવિવારને સાંજે ૫ થી ૬ દરમ્યાન ૐ પ્લે હાઉસ, ૫-નર્મદા પાર્ક, રાજકોટ ખાતે ઓથર દ્વારા મોટીવેશનલ સ્પીચ યોજેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.