Abtak Media Google News

બોલબાલાચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેની અનેક વિધ પ્રવૃતિઓના ભાગરુપે દિવ્યાંગ વ્યકિતઓને પણ યાદકરી તેઓ માટે આગામી દિવસોમાં રાજશકિત કલબના સહકારથી રાઇફલ શુટીંગ તાલીમ વર્ગોનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવેલ છે. જેમાંભાગ લેવા માગતી વ્યકિતઓએ ૩-મીલપરા મેઇન રોડ ખાતે આવેલ કાર્યાલયપર મોડામાં મોડા તા. ૩૧ ડીસે. સુધીમાં રજીસ્ટ્રેશન કરવાવવા અનુરોધ છે.

Advertisement

જયારે બોલબાલા ટ્રસ્ટન તથા એન્ડ્રોઇડ ગુજરાત  વોટસઅપ ગ્રુપના સંયુકત ઉપક્રમે આગામી તા. રર અને ર૩ ડીસે.ના રોજ નેત્રહીન વ્યકિતઓ માટે એન્ડ્રોઇડ તાલીમ વર્ગમાં જોડાવા માગતી વ્યકિતઓએ તા. ર૦ પહેલા રજીસ્ટ્રેશન કરાવી દેવા સંસ્થાના ટ્રસ્ટી જયેશભાઇ ઉપાઘ્યાયએ અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.