Browsing: Ahmedabad

રૂ.૨૦૦૦ની સાચી નોટ જાલી હોવાનું કહી રૂ.૭૦૦માં આપી વધુ નોટ આપવાના બહાને મોટી ઠગાઇ કરતા હોવાની કબૂલાત અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં રૂ.૨૦૦૦ના દરની સાચી નોટ જાલી હોવાનું…

એમ.બી.બી.એસ.ના એડમીશન માટે ડોમીસાઈલ ફરજીયાત ગુજરાત હાઈકોર્ટ એક મહત્વપૂર્ણ ચુકાદો આપી મેડિકલ અભ્યાસ માટે ગુજરાતમાં ધોરણ ૧૦ ભણેલા વિધાર્થી અગ્રતા આપવાની સો મેડીકલની ૮૫ ટકા બેઠકો…

શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા રાજય સરકારનો નિર્ણય એક સમયમાં ગુરૂ-શિષ્યની ભાવનાને પવિત્ર સંબંધનો પર્યાય કહેવામાં આવતો ત્યારે ગુરૂ-તેમજ શિષ્ય બંને શિખવાડવા અને શિખવા માટે હંમેશા તત્પર…

શહિદયાત્રામાં હજારો લોકો જોડાશે: ૨૫૦૦ વધુ બાઈકો, ૫૦૦થી વધુ કાર, ઠેર-ઠેર યાત્રાને આવકાર પાટીદાર અનામત આંદોલનમાં શહીદ યેલા યુવાનોને વળતર, દોષીતોને આકરી સજાઅને સમાજમાં એકતા જેવા…

આક્રોશ ધરાવતા ટોળા પર પોલીસે ફાયરીંગ ન કરવું પડે માટે કે-૯ ડોગને તાલીમ આપી જુથ નિયંત્રણ માટે મદદ લેવાશે કે-૯ સ્કવોડમાં બેલ્જીયન મેલીનોઇસ, જર્મન શેફર્ડ, ડોબરમેન,…

બિહારના કોયલી ગામેથી રાહુલ પાસવાન નામના શખ્સની ધરપકડ વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સની બનાસકાંઠા પોલીસે ધરપકડ કરી લીધી છે. આ શખ્સનું…

રાજકોટ, સુરત, વડોદરા અને ગાંધીનગર સહિતના શહેરો સ્વચ્છતામાં ઉણા ઉતર્યા દેશને સ્વચ્છ બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ભારત સ્વચ્છતા અભિયાન’ શરૂ કર્યું હતુ પરંતુ ગુજરાતના શહેરો સ્વચ્છતામાં…

ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહ આવતીકાલે ૨૫ જૂનના રોજ ચિંતન શિબિરમાં સવિશેષ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે. ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી આઈ. કે. જાડેજાએ ચિંતન શિબિરના શુભારંભ પ્રસંગે જણાવ્યું હતુ…

વકીલ કિરીટ જોશીની હત્યાના વિરોધમાં ૠઇંઅઅ હડતાલમાં ન જોડાતા અસીમ પંડયાને એસોસિએશને પ્રમુખ પદેથી હટાવ્યા હોદા પરથી દૂર કરાતા બાર એસોસીએશનના પ્રમુખે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.…

વાસણામાં વેપારીની હત્યાનો મુખ્ય સુત્રધાર રાજુ શેખવાની ધરપકડ ધંધાકીય હરિફાઇ અને અગાઉ થયેલા હુમલાનું વેરની વસુલાત કરવા રાજકોટમાં થયેલી હત્યાના ગુનામાં જેલમાં રહેલા શખ્સને રૂ.૫૦ લાખની…