Browsing: Gujarat News

વિદ્યાર્થીઓએ દેશભકિત, નૃત્ય નાટકો રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા રાજકોટની જય ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ ઉપરાંત વિઘાર્થીઓને દેશ અને સમાજ પ્રત્યે જવાબદારીઓનું પણ જ્ઞાન આપવામાં આવે છે.…

ખેતીથી જાતે ઉગાડેલ ૧૫૨ પ્રકારની પ્રોડકટનાં વેચાણ માટે ‘થીયા ઓર્ગેનિક’ આઉટલેટનો શુભારંભ યુવા એન્જીનીયર પથ ગોપાલઇભાઇ પટેલે ટોપ કેડરમાં દર્શન એન્જીનીયરીંગ કોલેજમાંથી બી.ઇ. ઇલકેટ્રીકલ્સની ડીગ્રી પ્રાપ્ત…

૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત રાજકોટ શહેર ખાતે શહેરના શાસ્ત્રી મેદાન ખાતે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌરાષ્ટ્ર હસ્તકનાં હસ્તકલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ…

 સામાજિક અગ્રણી સુરજભાઈ ડેર તથા શેર વિથ સ્માઈલના ઉપક્રમે અનુભવી તજજ્ઞો દ્વારા સારવાર: કેમ્પના પ્રતિનિધિઓએ ‘અબતક’ની લીધી મુલાકાત યુવા સામાજીક અગ્રણી સુરજભાઈ ડેર તેમજ શેર વિથ…

તન્ના પરિવારે ગૌસેવાને લઇ સમાજને નવો ચીલો ચિંઘ્યો રાજકોટ શ્રીજી ગૌશાળા ખાતે પ્રભુદાસભાઇ તન્ના પરિવારના ત્રણ બાળકોને યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવ્યા હતા. સાથે સાથે નવા ગૃહમાં…

બાળક અને માતાને બચાવી લેવામાં તબીબોને મળી સફળતા હાઈ રિસ્ક ડીલીવ૨ીના કેસોમાં ખુબ જ સફળ અને ઉત્કૃષ્ટ સા૨વા૨ પુ૨ી પાડતી ૨ાજકોટની એન.એમ઼વિ૨ાણી વોકહાર્ટ હોસ્પિટલમાં અવા૨નવા૨ ખુબ…

રીયલ ટાઈમ, કોમ્પ્યુટેશન ટૂલ્સ ફોર કેમિકલ એન્જીનીયરીંગ અને જીઆઈએસ જેવા વિષયો પર વર્કશોપનું આયોજન વી.વી.પી. આયોજીત રાજય સ્તરની તકનીકી સ્પર્ધા ” ટેકનોથોન-૨૦૨૦ નું ભવ્ય આયોજન તા.…

‘હેલીકોપ્ટર’ નિશાન સાથે સદ્ભાવના પેનલ મેદાનમાં : ૪૦૦૦ પુરૂષ મતદાતાઓ મતદાન કરશે: હોદેદારો ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ ટ્રસ્ટની કારોબારી સમિતિ અને પાંચ…

સરદારધામ દ્વારા રાજકોટના આંગણે યુપીએસસી અને જીપીએસસી પરીક્ષાના તાલીમ કેન્દ્રનો ૭મીએ શુભારંભ: કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા રહેશે ઉ૫સ્થિત સરદાર ધામ દ્વારા કલાસ ૧-ર અધિકારી બનવા ઇચ્છતા…

વાજડી(વડ) ગામ ખાતે કણસાગરા કોલેજની સમાજકાર્ય વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા ગામની આંગણવાડીમાં મહિલા જાગૃતિ અને મહિલા સશકિતકરણ અંતર્ગત ” બેટી બચાવો, બેટી પઢાઓ કાર્યક્રમનું આયોજ કરવામાં આવ્યુ…