Browsing: Gujarat News

શિક્ષણ વિભાગ ફી નિર્ધારણ માટે કમિટી રચશે: વાલીઓ શાળા સંચાલકો સામે રાજ્યવ્યાપી આંદોલન કરશે શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં ફી નિર્ધારણ માટે કમિટીની રચના કરવાનું નક્કી કરાયું…

rટુંક સમયમાં મળેલા બ્હોળા પ્રતિસાદની ઉજવણી કરતી ટીમ કલ્પવન શહેરના મવડી વિસ્તારમાં પ્રકૃતિના ખોળે વસવાટ કરવાનો અવસર લઇને કલ્પવન આવ્યું છે. મવડી વિસ્તાર સ્થિત કલ્પવન રેસીડેન્સી…

શહેરના ભુપેન્દ્ર રોડ પર આવેલા બાલાજી હનુમાનજીના સાંનિધ્યમાં આગામી તા.૭ને શુક્રવારી તા.૧૫ને શનિવાર સુધી રામચરિત માનસન્વાહ પારાયણ યોજાશે. કાના વકતાપદે શાી સ્વામી કૃષ્ણપ્રકાશદાસજી બિરાજી પોતાની આગવી…

શોભાયાત્રામાં જૈન, ભરવાડ, રાજપૂત, દલીત, સિંધી સહિતના દરેક ધર્મ અને સમાજના લોકો અવનવા ફલોટ અને “હમ સબ એક હૈનો સંદેશો અપાશે હનુમાન જયંતિ નિમિત્તે બડા બજરંગ…

હનુમાનજી મહારાજના જીવન ચરિત્રની કથા સાથે હનુમાન ચાલીસાના પાઠ તથા ધુન-ભજનનું આયોજન બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ રાજકોટ છેલ્લા ૩૨ વર્ષથી પણ વધારે સમયથી માનવ સેવા એ…

ભાજપ સપના દિન નિમિત્તે આજે શહેર ભાજપ દ્વારા તમામ વોર્ડમાં ધ્વજારોહણ, પત્રીકા વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા ભારતીય જનતા પાર્ટીના ૩૭માં સપના દિન નિમિત્તે પ્રદેશ ભાજપની યોજના…

આ પ્રથમ શ્રેણીમાં ૧૮૯૦ થી ૧૯૦૦ દરમિયાન ગાંધીજીને લખાયેલા ૩૧૨ પત્રનો સમાવેશ કરાયો છે ધી કલેકટેડ વર્કસ ઓફ મહાત્મા ગાંધી (સીડબલ્યુએમજી) ૯૭મી શ્રેણીમાં ચાલી રહ્યો છે.…

કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના નિર્માણ માટે મોઢ વણિક દાતાઓએ અર્પી મહત્તમ ધનરાશી તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ના યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના સાનિઘ્યમાં સર્વ જ્ઞાતિના વૈષ્ણવ સમુદાયને…

બી.એ, બી.કોમ, એમ.બી.એ. સહિતના જુદા-જુદા કોર્ષની ત્રીજા તબકકાની પરીક્ષામાં પણ ચોરીના દૂષણની ભીતિ યથાવત: કાયમી નિરાકરણનો અભાવ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ બે તબકકાની પરીક્ષા પૂર્ણ થયા બાદ…

શનિવારે રાત્રે બાલભવન ખાતે આવો રે આવો મહાવીર નામ લઇએ ભકિત સંગીતનો કાર્યક્રમ તથા નિરંજન શાહનું સન્માન: રવિવારે જૈનમ દ્વારા શોભાયાત્રા – ધર્મસભા સમસ્ત સ્થા. જૈન…