Browsing: International

એક સમયના પ્રખ્યાત નેતા લુલા દે સીલ્વાની રાજકિય કારકિર્દી ઉપર પૂર્ણવિરામ! બ્રાઝીલના પૂર્વ રાષ્ટ્રપતિ લુઈસ ઈનાસિયો લુલા દે સીલ્વાને ભ્રષ્ટાચારના કેસમાં ૧૦ વર્ષની સજા ફટકારવામાં આવી…

પાક. અર્થતંત્રને પડશે ફટકો પાકિસ્તાની ‚પિયો છેલ્લા ૯ વર્ષના તળિયે પહોંચ્યો છે. દક્ષિણ એશિયાના અર્થતંત્રમાં મંદીની અસરના કારણે પાકિસ્તાનના ‚પિયાનું અવમૂલ્યન થયું છે. તેમાં પણ આગામી…

ભારતીય બીન કમાઉને વ્યકિત દીઠ ૧૦૦ રીયાલ એટલે કે ૧૭૦૦ રૂ ટેકસ ૧ જુલાઈથી અમલી કેટલાક સાઉદીમાં વસતા ભારતીય નોકરીયાતો તેમના બીન કમાઉ કુટુંબીજનોને દેશમાં પરત…

લંડનમાં ૨૪ માળના ગ્રેનફેલ ટાવરમાં આજે વેહલી સવારે આગ લાગી હતી. ઘટના સ્થળ પર આગને ઠારવા માટે ૪૦ ગાડી તેમજ ૨૦૦ ફાયરવર્કર્સ કામ કરી રહ્યા છે.…

Election

યુકેની ચૂંટણીમાં ૧૨ ભારતીય મૂળના ઉમેદવારોએ વિજેતા, સર્જ્યો ઈતિહાસ આજે યૂકેના જાહેર યેલા સામાન્ય ચૂંટણીના પરિણામમાં ભારતીય મૂળ ૧૨ ઉમેદવારોએ વિજેતા બની ઈતિહાસ સર્જ્યો છે. બ્રિટિશ…

આતંકી હુમલાઓ સામે સુરક્ષાના કારણથી અમેરિકાનો નિર્ણય આતંકી ખતરા સામે તમામ દેશો સચેત થયા હોય તેમ અમેરિકા આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનમાં લેપટોપ પર પ્રતિબંધ લગાવવા માટે વિચારી રહ્યું…

ચાર દિવસીય વાર્ષિક બેઠકનું સમાપન: આફ્રિકાના વિકાસ માટે કૃષિ ક્ષેત્ર દ્વાર વિશ્ર્વ સમક્ષ ખુલ્લા મુકાયા આફ્રિકા ખંડના સર્વાંગી વિકાસ માટે કૃષિ ક્ષેત્રને ઔદ્યોગિક ક્ષેત્રની જેમ વિશ્વ…

મેડિકલ ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત અનેક રીતે પાછળ હોવાનો નિષ્ણાંતોનો મત મેડિકલ ટેકનોલોજીના ક્ષેત્રમાં દેશ અનેક રીતે પાછળ હોવાનો મત નિષ્ણાતોએ વ્યક્ત કર્યો હતો. દેશમાં ટેલેન્ટેડ ડોક્ટર્સ,…

કોઇ દેશ આતંકવાદને આશ્રય ન આપે: ટ્રમ્પની પાકિસ્તાનને આડકતરી ચેતવણી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરેબિયામાં રિયાધ ખાતે જણાવ્યું છે કે ભારતે આતંકવાદના કારણે ઘણું બધું…

એ ગ્રેડના ખેલાડીઓ માટે ર કરોડ, બી ગ્રેડના ખેલાડીઓ માટે ૧ કરોડ, સી ગ્રેડના ખેલાડીઓ માટે ૫૦ લાખની સ્કાયપે  દ્વારા વિરાટે કરી માંગાણી.. ચીફ કોચ અનીલ…