Browsing: National

ભારત સોના આર્થિક વ્યવહારો વધુ મજબૂત કરવા બ્રિટનના નાણામંત્રીના પ્રયાસો યુરોપીયન સંઘમાંી અલગ યા બાદ બ્રિટન તમામ દેશો સો વ્યવસાયિક વ્યવહારોની નીતિ ઘડી રહ્યું છે ત્યારે…

પાકિસ્તાન સામે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ પગલા લેવા માંગ ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દે છેલ્લા લાંબા સમયી વિખ્વાદ ચાલી રહ્યો છે ત્યારે પાકિસ્તાને આ બાબતે…

મુસ્લિમ રાષ્ટ્રીય મંચના હેડ કવાર્ટરમાં મુકાયો વિવાદીત નકશો રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે સંકળાયેલો મુસ્લીમ રાષ્ટ્રીય મંચ વિવાદોમાં ફસાયો છે. ગઈકાલે અમદાવાદના રીલીફ રોડ ખાતે આવેલા…

વર્ષ ૧૯૯૯માં આફ્રિકાની ખાણમાંથી મળેલો ૧૧.૯૨ ગ્રામના ડાયમંડની હરાજીએ વર્લ્ડ રેકોર્ડ તોડયો પીન્ક સ્ટાર નામના વિશાળ ડાયમંડની લીલામીી ઉપજેલા નાણાએ વિશ્ર્વ રેકોર્ડ તોડી નાખ્યો છે. આ ડાયમંડ…

ડિજિટલ ટ્રાન્જેકશનના ક્ષેત્રમાં ઝંપલાવવા વોટ્સએપે કમરકસી ગત વર્ષની ૮મી નવેમ્બરે નોટબંધીનો નિર્ણય યા બાદ ડિજિટલ ટ્રાન્જેકશન ઉપર વધુ ભાર મુકવામાં આવી રહ્યો છે. જેના પરિણામે લોકો…

ત્રિપલ તલાક અમાનવીય અને ઈસ્લામ વિરોધી: ઝૈનુલ અબેદિન ખાન ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા વડાપ્રધાનને અનુરોધ કરાયો હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલા ગૌવંશનું માંસ દેશના ઘણા સ્થળોએ…

રામનોમના પાવન પર્વે રામજન્મોત્સવ, રામધુન, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોથી વાતાવરણ બનશે ધર્મમય ભારતભરમાં અનેક તહેવારોની ઉજવણી ધામધુમથી કરવામાં આવે છે. જેમાં રાજકોટ શહેર હંમેશા અગ્રેસર રહે…

એન્જિનીયરીંગના ત્રીજા વર્ષમાં નાપાસ થતા અંધેરી (વેસ્ટ) સ્થિત હોટેલમાં રહેતા અર્જુન ભારદ્વાજે આપઘાત કરી મોતને વ્હાલુ કર્યુ આજના આધુનિક યુગમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે.…

રાજયના પોલીસ વડા કોને બનાવવા તે અંગે ગઇકાલે દિવસ દરમિયાન દોડધામ રહી હતી. ગીથા જોહરી, શિવાનંદ ઝા અને પ્રમોદકુમારના નામની ચર્ચા ચાલી રહી હતી અને સિનિયોરીટી…

તમીલ સુપરસ્ટાર રજનીકાંતની ૩૫૦ કરોડની ફિલ્મ ‘રોબોટ-૨.૦’ઓકટોમ્બરમાં થશે રીલીઝ તમિલ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘રોબોટ-૨.૦’ ૩૫૦ કરાષહના ખર્ચે તૈયાર થઈ ચૂકી છે. ‘રોબોટ-૨.૦’ ફિલ્મમાં મુખ્ય બાબત એ…