Abtak Media Google News

INX મીડિયા કૌભાંડમાં CBI અને FDની ટીમ જેમની શોધ કરી રહી હતી તે પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમ કૉંગ્રેસની ઑફિસે પહોંચ્યા છે. પી. ચિદમ્બરમ છેલ્લા 24 કલાકથી ગાયબ હતા. ચિદમ્બરમ કૉંગ્રેસ ઑફિસમાં પ્રેસ કૉન્ફરન્સ કરી ત્યારે કૉંગ્રેસ ઑફિશમાં સીનિયર નેતા ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી સહિતનાં નેતાઓ હાજર છે.

પ્રેસ કોન્ફરન્સ પતાવીને બહાર તેમની ગાડીમાં ચિદમ્બરમ ફરી ત્યાંથી નિકળી ગયા છે.અને CBI પણ તેમના નિવાસ સ્થાને જવા નીકળી છે.ચિદમ્બરમની ગમેતે સમયે ધરપકડ થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.