Abtak Media Google News
  • મોડલ  અત્યાર સુધી C3X તરીકે ઓળખાતું હતું અને હવે તેનું નામ બેસાલ્ટ રાખવામાં આવ્યું છે.
  • અંદરના ભાગ ની કોઈ પણ માહિતી જોવા મળતી નથી.
  • પરંતુ ફરીથી તે બાકીની C3 શ્રેણી સાથે સુસંગત હોવાની અપેક્ષા જોવા મળે છે.

Automobile News : પાવરટ્રેન વિશે આપડે વાત કરીએ તો, બેસાલ્ટ 110 HP અને 190 Nm ટોર્ક પાવર સાથે 1.2-લિટર ની  3-સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન મેળવી શકે છે. ગિયરબોક્સ ના  વિકલ્પોમાં 6 મેન્યુઅલ અથવા 6 ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક શામેલ રહશે.

Advertisement

 Citroën Basalt Coupe SUV – માહિતી

25 3

Citroen India આવતીકાલે એટલે કે 27 માર્ચ, 2024 ના રોજ Citroen ની આગામી SUV બેસાલ્ટનું લોન્ચ કરવા માટે તૈયાર છે. મોડલ  અત્યાર સુધી C3X તરીકે ઓળખાતું હતું અને હવે તેનું નામ બેસાલ્ટ રાખવામાં આવ્યું છે. આવતીકાલે ફક્ત થોડી  ડિઝાઇન જાહેર કરવામાં આવશે અને કૂપ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બેસાલ્ટ ભારતીય બજારમાં આગામી ટાટા કર્વની સીધી હરીફાઈમાં  હશે.

 Citroën Basalt Coupe SUV – ફીચર

૮૯ 1

બેસાલ્ટને ઘણી વખત રસ્તાઓ પર જોવામાં આવી છે. ડિઝાઇનની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો એસયુવીમાં ની છત અને રેપરાઉન્ડ ટેલ લેમ્પ ક્લસ્ટર હશે. તેને લિફ્ટબેક સ્ટાઇલ ટેલગેટ મળવાની શક્યતા જોવા મળે છે. કારને લિફ્ટસ્ટાઈલ ડોર હેન્ડલ્સ અને મલ્ટીસ્પોક એલોય વ્હીલ્સ સાથે ભારે રેકેડ પિલર પણ જોવા મળે છે. જે 17 ઈંચ લાંબા હોઈ શકે છે. તેના આગળ અને પાછળ નો ભાગ દેખાતો જોવા મળતો નથી. પરંતુ ડિઝાઈન સ્પ્લિટ હેડલેમ્પ તે ડિઝાઈન સાથેની બાકીની C3 રેન્જને અનુરૂપ જોવા મળશે.

 Citroën Basalt Coupe SUV  – એડવાન્સ ફીચર

૪૧

અંદરના ભાગ ની કોઈ પણ માહિતી જોવા મળતી નથી. પરંતુ ફરીથી તે બાકીની C3 શ્રેણી સાથે સુસંગત હોવાની અપેક્ષા જોવા મળે છે. તેને સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ અને ક્લસ્ટર સાથે મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ મળવાની અપેક્ષા જોવા  મળે છે. અન્ય અપેક્ષિત સુવિધાઓમાં ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, કનેક્ટેડ કાર ટેક્નોલોજી, વાયરલેસ Apple CarPlay/Android Auto, અને ઇલેક્ટ્રિક ORVM, પુશબટન સ્ટાર્ટ, રીઅર એસી વેન્ટ્સ, ક્રૂઝ કંટ્રોલ અને વધુનો સમાવેશ થતો જોવા મળે છે.

 Citroën Basalt Coupe SUV – સ્પીડ અને માઈલેજ

૭૪

પાવરટ્રેન ની વાત કરીએ તો, બેસાલ્ટ 110 HP અને 190 Nm ના ટોર્ક પાવર સાથે 1.2-લિટર ની  3-સિલિન્ડર ટર્બોચાર્જ્ડ ના પેટ્રોલ એન્જિન મેળવી શકે છે. ગિયરબોક્સ વિકલ્પોમાં 6-સ્પીડ મેન્યુઅલ અથવા 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક જોવા મળે છે.પાવરટ્રેન વિશે આપડે વાત કરીએ તો, બેસાલ્ટ 110 HP અને 190 Nm ટોર્ક પાવર સાથે 1.2-લિટર ની  3-સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન મેળવી શકે છે. ગિયરબોક્સ ના  વિકલ્પોમાં 6 મેન્યુઅલ અથવા 6 ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક શામેલ રહશે.

 Citroën Basalt Coupe SUV  – પ્રાઈઝ અને લોન્ચ ડેટ

૯૮

Citroen Basalt જુલાઈ 2024 સુધીમાં લોન્ચ થવાની ધારણા છે અને તેની કિંમત રૂ. 9 લાખ થી શરૂ થઈ શકે છે. જ્યારે લોન્ચ કરવામાં આવશે, ત્યારે બેસાલ્ટ આગામી ટાટા કર્વની સીધી હરીફ હશે. તે VW Virtus, Skoda Slavia, Honda City અને Maruti Ciaz સાથે પણ સ્પર્ધા કરશે. તેના હાઇરાઇડિંગ કેરેક્ટર, ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને કૂપ જેવી ડિઝાઇનને જોતાં, તેનું પોતાનું સેગમેન્ટ હોઈ શકે

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.