Abtak Media Google News

રાજસ્થાનના શેખાવટીના ઘણા વિસ્તારોમાં રવિવારે સાંજે અચાનક ધૂળની આંધી ફૂંકાતા લોકોના હોશ ઊડી ગયા હતા. ૧૧૦થી ૧૨૫ કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો.

ચુરુ જિલ્લામાં ૫ મિનિટ સુધી દિવસમાં અંધારપટ છવાઇ ગયું હતું. વીજળી ડૂલ થઇ ગઇ હતી. વીજળીના અનેક થાંભલા, વૃક્ષો અને છાપરા પણ ઊડી ગયા હતા. આવું તોફાન રાજ્યમાં ૧૫ વર્ષમાં પહેલી વખત આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.